જેતપુર તાલુકો
ગુજરાતના રાજકોટ જિલ્લાનો તાલુકો
જેતપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો તાલુકો છે. જેતપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.
જેતપુર તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
મુખ્ય મથક | જેતપુર |
વસ્તી | ૨,૪૭,૧૪૦[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૧૭ ♂/♀ |
સાક્ષરતા | ૭૯.૪૭% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
જેતપુર તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Jetpur Taluka Population, Religion, Caste Rajkot district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨ મે ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- જેતપુર તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||
---|---|---|---|---|---|---|
ભૌગોલિક સ્થાન |
ગુજરાતમાં સ્થાન |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |