વીંછીયા તાલુકો

ગુજરાતના રાજકોટ જિલ્લાનો તાલુકો

વીંછીયા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો તાલુકો છે. વીંછીયા ખાતે તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

વીંછીયા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોરાજકોટ
મુખ્ય મથકવીંછીયા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઇતિહાસ ફેરફાર કરો

૨૦૧૩માં જસદણ તાલુકામાંથી વિભાજન કરીને આ તાલુકો બનાવવામાં આવ્યો હતો.

વીંછીયા તાલુકાના ગામો ફેરફાર કરો

વીંછીયા તાલુકામાં ૪૬ ગામો આવેલા છે.

ગામનું નામ વસ્તી વિસ્તાર ‍(હેક્ટર)
ઢેઢુકી 1378 606.1
અજમેર 2651 1287.51
છાસીયા 4342 1959.8
મોટા હડમતિયા 1922 879.59
મોટી લાખાવાડ 2862 1114.06
ખારચીયા (જસ) 717 395.98
મોટા માત્રા 2328 1581.56
વાંગઘ્રા 3228 1189.83
થોરીયાળી 1494 701.76
રેવાણીયા 2582 934.37
દડલી 1567 1004.76
ખડકાણા 467 595.37
ગુંદાળા (જસ) 2084 1086.45
હીંગોળગઢ 1504 1018.96
અમરાપુર 4753 1672.11
કોટડા 1186 551.83
કંઘેવાળીયા 2815 1003.07
રૂપાવટી 2729 946.92
પી૫રડી 5772 1991.61
આસલપુર 2052 886
સનાળી 2481 991.24
વેરાવળ (ભડલી) 1276 792.51
જનાડા 2362 873.2
હાથસણી 3480 1778.76
ભોયરા 1331 922.11
લીલાવદર 1155 468.72
ફુલઝર 2471 1549.79
મોઢુકા 3668 2035.7
પાટીયાળી 2033 900.15
આકડીયા 1610 939.59
દેવઘરી 3152 1849.97
બેલડા 1768 555.09
સરતાન૫ર 889 699.59
સનાળા 1802 1095.4
વનાળા 994 1237.82
બંઘાળી 2202 662.57
સોમપી૫ળીયા 2462 1527.9
નાના માત્રા 2348 1019.66
ગોરૈયા 2796 830.08
સમઢીયાળા 2013 1567.81
ઓરી 3537 1508.93
સોમલ૫ર 1669 609.61
ભડલી 4844 3167.37
ગઢાળા 1586 898.11
કાસલોલીયા 2046 977.55
વીછીયા 14427 1854

બાહ્ય કડીઓ ફેરફાર કરો

રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. રાજકોટ
  2. ગોંડલ
  3. જેતપુર
  4. ધોરાજી
  5. કોટડા-સાંગાણી
  6. ઉપલેટા
  7. જામકંડોરણા
  8. પડધરી
  9. લોધિકા
  10. જસદણ
  11. વીંછીયા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન