કોટડા-સાંગાણી તાલુકો

ગુજરાતના રાજકોટ જિલ્લાનો તાલુકો

કોટડા-સાંગાણી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો તાલુકો છે. કોટડા-સાંગાણી ખાતે તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

કોટડા-સાંગાણી તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
મુખ્ય મથક કોટડા-સાંગાણી
વસ્તી ૯૦,૪૬૦[] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૮૯૭ /
સાક્ષરતા ૭૯.૩% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

કોટડા-સાંગાણી તાલુકાના ગામો

ફેરફાર કરો

કોટડા-સાંગાણી તાલુકા પંચાયતમાં ૧પ સભ્યોની સંખ્યા છે. આ તાલુકાની અંદર ૪૧ જેટલા ગામ આવેલાં છે.

કોટડા-સાંગાણી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "Kotda Sangani Taluka Population, Religion, Caste Rajkot district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-07-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ મે ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. રાજકોટ
  2. ગોંડલ
  3. જેતપુર
  4. ધોરાજી
  5. કોટડા-સાંગાણી
  6. ઉપલેટા
  7. જામકંડોરણા
  8. પડધરી
  9. લોધિકા
  10. જસદણ
  11. વીંછીયા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન