ધોરાજી તાલુકો
ગુજરાતના રાજકોટ જિલ્લાનો તાલુકો
ધોરાજી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો એક તાલુકો છે. ધોરાજી આ તાલુકાનું મુખ્ય મથક છે.
ધોરાજી તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
મુખ્ય મથક | ધોરાજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ધોરાજી તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોધોરાજી તાલુકામાં ૩૦ જેટલાં ગામો આવેલાં છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ધોરાજી તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૪-૦૬-૧૮ ના રોજ વેબેક મશિન
રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||
---|---|---|---|---|---|---|
ભૌગોલિક સ્થાન |
ગુજરાતમાં સ્થાન |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |