ડુમરા (તા. અબડાસા)
ડુમરા (તા. અબડાસા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
ડુમરા (તા. અબડાસા) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°02′50″N 69°02′46″E / 23.047255°N 69.046133°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
વસ્તી | ૨,૫૨૩ (૨૦૦૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 37 metres (121 ft) | ||
કોડ
|
ડુમરા ગામ ચોક નદીની ડાબી (પશ્ચિમે) બાજુએ આવેલું છે.[૨] તે કોઠારા થી દક્ષિણ પશ્ચિમે 20 km (12 mi) અંતરે રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૮એ પર[૨][૩] અને એ જ માર્ગ પર માંડવીથી 38 km (24 mi) અંતરે ઉત્તર પશ્ચિમે આવેલું છે.[૨][૪]
ભૂસ્તર
ફેરફાર કરોડુમરાએ રેતીના પથ્થરો અને કોન્ગલોમેરેટ ખડકો ધરાવે છે અને કંકાવટી શ્રેણી પર આવેલું છે.[૫]
વસતિ
ફેરફાર કરો૨૦૦૧ની વસતિ ગણતરી મુજબ ડુમરામાં ૨,૫૨૩ વ્યક્તિઓની વસતિ હતી. તેમાં ૧,૩૩૩ પુરુષો (૫૨.૮%) અને ૧,૧૯૦ સ્ત્રીઓ (૪૭.૨%)નો સમાવેશ થતો હતો.[૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૩ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ (topographic map, scale 1:250,000) Bhuj, India, Sheet NF 42-3, Series U-502, United States Army Map Service, March 1959, http://www.lib.utexas.edu/maps/ams/india/nf-42-03.jpg
- ↑ (topographic map, scale 1:250,000) Lakhpat, India, Sheet NF 42-2, Series U-502, United States Army Map Service, July 1956, http://www.lib.utexas.edu/maps/ams/india/nf-42-02.jpg
- ↑ (topographic map, scale 1:250,000) Jamnagar, India, Sheet NF 42-7, Series U-502, United States Army Map Service, July 1959, http://www.lib.utexas.edu/maps/ams/india/nf-42-07.jpg
- ↑ "Groundwater maps for Abdasa taluka of Kutch District in Gujarat: Geological map". India Water Portal.
- ↑ "Census 2001 Population Finder: Gujarat: Kachchh: Abdasa: Dumra". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત માંથી 5 જૂન 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 નવેમ્બર 2015.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |