ડેડીયાપાડા

ગુજરાતના નર્મદા જિલ્લાનું એક નગર

ડેડીયાપાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલું નગર અને ડેડીયાપાડા તાલુકાનું મુખ્ય મથક છે.

ડેડીયાપાડા
—  નગર  —
ડેડીયાપાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°37′32″N 73°34′35″E / 21.625683°N 73.576340°E / 21.625683; 73.576340
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો ડેડીયાપાડા
વસ્તી ૯,૦૨૬ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ

સંદર્ભ ફેરફાર કરો

  1. "Dediapada Population Census 2011". મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૬.