થુંબાળા(તા.જુનાગઢ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
થુંબાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં આવેલું એક નાનું ગામ છે. આ ગામ જુનાગઢ શહેરથી ૧૫ કિ.મી. જેટલું દૂર આવેલું છે.
થુંબાળા(તા.જુનાગઢ) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°23′03″N 70°37′03″E / 21.384172°N 70.617435°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જુનાગઢ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, ઇંટો પાડવાનું તથા જંગલી ફળફળાદીનું વેચાણ છે. આ ગામની બાજુમાંથી ગુડાજલી નામની નદી પસાર થાય છે. આ ગામની પૂર્વ, પશ્ચિમ તેમ જ ઉત્તર દિશામાં રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકો આવેલો છે. આ ગામ જુનાગઢથી ધોરાજી જતા રાજ્ય ધોરી માર્ગ પર આવતા મોટી પરબડી ગામથી પૂર્વ દિશામાં આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
|