પંજાબી લોકો (પંજાબી: پنجابی, ਪੰਜਾਬੀ), અથવા પંજાબીઓ, એક ભારતીય-આર્યન વંશીય જૂથ છે, જે મુખ્યત્વે ભારતીય ઉપખંડનો પંજાબ પ્રદેશમાં વસે છે કે પંજાબી ભાષા બોલે છે.[૧૭] ફારસી ભાષામાં "પંજાબ"નો શાબ્દિક અર્થ "પાંચ પાણીઓની જમીન" છે: પંજ ("પાંચ") આબ ("પાણી").[૧૮] તુર્કી અને ફારસી શાસકોએ આ પ્રદેશ માટે "પંજાબ"નું નામ આપ્યું હતું,[૧૯] અને આ નામ ખાસ કરીને મુઘલ સામ્રાજ્યની હકૂમત દરમ્યાન લોકપ્રિય હતું.[૨૦] પંજાબને ઘણી વખતથી ભારત અને પાકિસ્તાનનું ખાસ કૃષિક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે.[૨૧][૨૨] વસ્તી મુજબ પંજાબિઓ દુનિયામાં 8મું સૌથી મોટું વંશીય જૂથ છે.[૨૩]

પંજાબી લોક
پنجابی
ਪੰਜਾਬੀ
કુલ વસ્તી
c. 121 મિલિયન
લગભગ 12 કરોડ[૧]
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
 પાકિસ્તાન90,700,000[૨][૩]
 ભારત29,102,477[૪]
 કેનેડા430,705[૫]
 યુનાઇટેડ કિંગડમ296,381[૬][૭]
ઢાંચો:Country data યુનાઈટેડ સ્ટેટ્સ250,000[૮]
 ઑસ્ટ્રેલિયા71,228[૯]
 મલેશિયા56,400[૧૦]
 લિબિયા54,000[૧૧]
ઢાંચો:Country data નૉર્વે24,000[૧૨]
 બાંગ્લાદેશ23,700[૧૩]
 ન્યૂઝીલેન્ડ19,752[૧૪]
   નેપાળ808[૧૫]
ભાષાઓ
ધર્મ
ભારતમાં: શીખ ધર્મ (57.7%), હિંદુ ધર્મ (38.5%)[૧૬]
પાકિસ્તાનમાં: ઇસ્લામ (97%) લઘુમતીઓ:
સંબંધિત વંશીય સમૂહો
કાશ્મીરી, હિંદકોવાન, ગુજરાતી, રાજસ્થાની, સિંધી

મુખ્યપ્રવાહ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને બૉલિવુડ પર પંજાબી લોકોની મજબૂત અસર દેખાય છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Western Punjabi: 90,700,000 Pakistan (2014) + Eastern Punjabi: 29,102,477 India (2001) + other countries: 1,226,974. Ethnologue 19.
  2. Pakistan – Languages | Ethnologue
  3. "Ethnic Groups – The World Factbook — Central Intelligence Agency". મૂળ માંથી 2019-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-11.
  4. "Census of India: Comparative speaker's strength of Scheduled Languages-1971, 1981, 1991 and 2001". મેળવેલ 13 December 2016.
  5. "Census Profile". 6 May 2015.
  6. "Census 2011: the language data visualised". મેળવેલ 5 August 2016.
  7. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2020-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-11.
  8. http://www.census.gov/compendia/statab/cats/population/ancestry_language_spoken_at_home.html
  9. http://mcnair.com.au/wp-content/uploads/McNair-Ingenuity-Research-In-Language-Media-Consumption-Infographic.pdf
  10. "Malaysia".
  11. "Libya".
  12. Strazny, Philipp (1 February 2013). "Encyclopedia of Linguistics". Routledge – Google Books વડે.
  13. "Bangladesh".
  14. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-12-13 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-11.
  15. http://unstats.un.org/unsd/demographic/sources/census/wphc/Nepal/Nepal-Census-2011-Vol1.pdf
  16. Wade Davis; K. David Harrison; Catherine Herbert Howell (2007). Book of Peoples of the World: A Guide to Cultures. National Geographic. પૃષ્ઠ 132–133. ISBN 978-1-4262-0238-4.
  17. Concise Encyclopedia of Languages of the World. Elsevier. 2010. પૃષ્ઠ 522–523. ISBN 978-0-08-087775-4.
  18. Gandhi, Rajmohan (2013). Punjab: A History from Aurangzeb to Mountbatten. New Delhi, India, Urbana, Illinois: Aleph Book Company. ISBN 978-93-83064-41-0.
  19. Canfield, Robert L. (1991). Turko-Persia in Historical Perspective. Cambridge, United Kingdom: Cambridge University Press. પૃષ્ઠ 1 ("Origins"). ISBN 0-521-52291-9.
  20. Shimmel, Annemarie (2004). The Empire of the Great Mughals: History, Art and Culture. London, United Kingdom: Reaktion Books Ltd. ISBN 1-86189-1857.
  21. "Punjab, bread basket of India, hungers for change". Reuters. 30 January 2012. મૂળ માંથી 26 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 11 ઑગસ્ટ 2017. Check date values in: |access-date= (મદદ)
  22. "Columbia Water Center Released New Whitepaper: "Restoring Groundwater in Punjab, India's Breadbasket" – Columbia Water Center". Water.columbia.edu. 7 March 2012. મૂળ માંથી 22 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2013.
  23. Lahnda/Western Punjabi 90,512,900 Pakistan and other countries (2014).