પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી
પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી એ બ્રિટીશ ભારતની રાજકીય અજેન્સી હતી, જે પશ્ચિમી કાઠિયાવાડના રજવાડાંઓનું વાઇસરોય સમક્ષ પ્રતનિધીત્વ અને વહિવટોનું સંચાલન કરતી હતી.[૧] આ એજન્સી અંતર્ગત સૌરાષ્ટ્રના હાલાર અને સોરઠ પ્રાંતોના રજવાડાંઓનો વહિવટ કરવામાં આવતો હતો. નવાનગર અને જુનાગઢ આ એજન્સી હેઠળના સૌથી મોટા દેશી રાજ્યો હતા.[૨]
વડોદરા, પશ્ચિમ ભારત અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
બ્રિટીશ ભારતની એજન્સીઓ | |||||||||||||||
૧૯૪૪–૧૯૪૭ | |||||||||||||||
વડોદરા, પશ્ચિમ ભારત અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીના વિસ્તારનો નકશો | |||||||||||||||
વિસ્તાર | |||||||||||||||
• 1931 | 58,825 km2 (22,712 sq mi) | ||||||||||||||
વસ્તી | |||||||||||||||
• 1931 | 8980811 | ||||||||||||||
ઇતિહાસ | |||||||||||||||
• વડોદરા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી નો વિલય. | ૧૯૪૪ | ||||||||||||||
૧૯૪૭ | |||||||||||||||
| |||||||||||||||
"A collection of treaties, engagements, and sunnuds relating to India and neighbouring countries" |
એજન્સીના રજવાડાં
ફેરફાર કરોપશ્ચિમ કાઠિયાવાડ એજન્સીના વહીવટ અંતર્ગતના રજવાડાંઓ નીચે મુજબ છે :
સલામી રાજ્યો
ફેરફાર કરોરજવાડાંનું નામ | રાજવંશ | તોપોની સલામી |
---|---|---|
ધ્રોળ | જાડેજા | ૯ |
નવાનગર | જાડેજા | ૧૩ (૧૫ સ્થાનિક) |
જુનાગઢ | બાબી પશ્તુન | ૧૩ (૧૫ સ્થાનિક) |
રાજકોટ | જાડેજા | ૯ |
ગોંડલ | જાડેજા | ૧૧ |
મોરબી | જાડેજા | ૧૧ |
પોરબંદર | જેઠવા | ૧૩ |
વાંકાનેર | ઝાલા | ૧૧ |
બિન-સલામી રજવાડાં
ફેરફાર કરોરજવાડાંનું નામ | રાજવંશ |
---|---|
અમરાપુર | શેખ |
બગસરા | કાઠિ |
બાંટવા | બાબી પઠાણ |
બાંટવા-માણાવદર | બાબી પઠાણ |
ભાડવા | જાડેજા |
ભલગામ-બલધોઇ | કાઠિ |
ચારખા | કાઠિ |
દાહિડા | કાઠિ |
દેદાણ | કાઠિ |
ધોલાર્વા | કાઠિ |
ધ્રાફા | જાડેજા |
ગઢકા | જાડેજા |
ગઢિઆ | કાઠિ |
મોટી ગરમાલી | કાઠિ |
નાની ગરમાલી | કાઠિ |
ગવરીદડ | જાડેજા |
ગિગાસરણ | કાઠિ |
હાલારિઆ | કાઠિ |
જાલિયા-દેવાણી | જાડેજા |
જાફરાબાદ | સિદિ |
જામકા | કાઠિ |
જેતપુર | કાઠિ |
કાનેર | કાઠિ |
કાંગશિયાળી | જાડેજા |
કાનપર-ઇશ્વરિયા | કાઠિ |
કથરોટા | કાઠિ |
નજાણી-ખિજડીયા | કાઠિ |
ખિરસરા | જાડેજા |
કોટડા નાયાણી | જાડેજા |
કોટડા સાંગાણી | જાડેજા |
કોઠારિયા | જાડેજા |
કુબા | નાગર બ્રાહ્મણ |
લાખાપાદર | કાઠિ |
લોધિકા | જાડેજા |
માળિયા | જાડેજા |
મનાવાવ | કાઠિ |
મેંગણી | જાડેજા |
મોનવેલ | કાઠિ |
મૌવા | જાડેજા |
મુળિલા ડેરી | જાડેજા |
પાળ | જાડેજા |
રાજપરા | જાડેજા |
સાતુદડ | વાવડી |
શાહપુર | જાડેજા |
સિલાણા | કાઠિ |
શિશાંગ-ચાંદલી | જાડેજા |
વડાળી | જાડેજા |
વાઘવાડી | કાઠિ |
વેકરિયા | કાઠિ |
વિંછાવડ | નાગર બ્રાહ્મણ |
વીરપુર ખરેડી | જાડેજા |
વિરવાવ | જાડેજા |
વસાવડ | નાગર બ્રાહ્મણ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "IINET". મૂળ માંથી 2019-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-30.
- ↑ The Stateman's Year Book