પાલીતાણા તાલુકો
ગુજરાતના ભાવનગર જિલ્લાનો તાલુકો
પાલીતાણા તાલુકો અથવા પાલિતાણા તાલુકો ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો છે. પાલીતાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.
પાલીતાણા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
મુખ્ય મથક | પાલીતાણા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૩૦૨૭૧ |
• લિંગ પ્રમાણ | ૯૫૮ |
• સાક્ષરતા | ૬૩.૯% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ભૂગોળ
ફેરફાર કરોપાલીતાણા તાલુકામાં પાલીતાણાથી ૦.૫ કિમીના અંતરે ૬૦૩ મીટર ઊંચો શેત્રુંજય પર્વત આવેલો છે. શેત્રુંજી નદી આ તાલુકામાંથી પસાર થાય છે, તેના પર ત્રણેક કિમી. અંતરે સિંચાઈ માટેનો બંધ આવેલો છે.[૨]
પાલીતાણા તાલુકાના ગામો
ફેરફાર કરો
|
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Palitana Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-06-19 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "પાલિતાણા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-03-21.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- પાલિતાણા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૫-૦૯-૦૪ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |