પ્રિયકાંત મણિયાર

ગુજરાતી કવિ

પ્રિયકાંત મણિયાર ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.

પ્રિયકાંત મણિયાર
જન્મપ્રિયકાંત પ્રેમચંદ મણિયાર
(1927-01-24)24 January 1927
વિરમગામ, ગુજરાત, ભારત
મૃત્યુ25 June 1976(1976-06-25) (ઉંમર 49)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયકવિ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
  • પ્રતિક (૧૯૫૩)
  • લીલેરો ઢાળ (૧૯૭૯; મરણોત્તર)
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
રંજન (લ. ૧૯૫૬)

તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી અભ્યાસ કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન, ૧૯૭૬ ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રતીક[] ૧૯૫૩માં પ્રગટ થયો હતો. ત્યાર બાદ અશબ્દ રાત્રિ (૧૯૫૯), સ્પર્શ ‍(૧૯૬૬), સમીપ ‍(૧૯૭૨), પ્રબલ ગતિ (૧૯૭૪) પ્રગટ થયા હતા. વ્યોમલિપિ અને લીલેરો ઢાળ તેમના મરણોત્તર પ્રકાશનો છે.

  1. Lal, Mohan (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126012213.

પૂરક વાચન

ફેરફાર કરો
  • બ્રહ્મભટ્ટ, પ્રસાદ (1983). પ્રિયકાંત મણિયાર. અમદાવાદ: આદર્શ પ્રકાશન. OCLC 21937764.
  • રાવલ, નલિન (1998). પ્રિયકાંત મણિયાર. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. OCLC 43639381.
  • બ્રહ્મભટ્ટ, પ્રસાદ (1989). પ્રતિક ની કવિતા. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. OCLC 21154465.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો