માંડવી (સુરત) તાલુકો

ગુજરાતના સુરત જિલ્લાનો તાલુકો

માંડવી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે. માંડવી આ તાલુકાનું મુખ્ય મથક છે.

માંડવી (સુરત) તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
મુખ્ય મથકમાંડવી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

માંડવી તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

માંડવી (સુરત) તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
  1. આમલચુની
  2. અમલસાડી
  3. આંબા
  4. આંબાપોર
  5. આમલી
  6. આંત્રોલી
  7. અરેઠ
  8. બડતાલ
  9. બલાલતિર્થ
  10. બલેઠી
  11. બૌધાન
  12. બેડધા
  13. ભાતખાઇ
  14. બિરમા
  15. બોરી
  16. બોરીગલા
  17. બુણધા
  18. ચાંદપોર
  19. ચોરઆંબા
  20. ચુડેલ
  21. દાદાકુઇ
  22. દધવાડા
  23. દેવગઢ
  24. દેવગીરી
  25. ધરમપોર
  26. ધ્વજ
  27. ફાલી
  28. ફુલવાડી
  29. ગામતળાવબુજરંગ
  30. ગામતળાવખુર્દ
  31. ગાંગપોર (દેવગઢ)
  32. ગાંગપોર (હર્ષદ)
  33. ગાવછી
  34. ઘંટોલી
  35. ગોદાવાડી
  36. ગોડધા
  37. ગોડસંબા
  38. હરીપુરા (કણઘાટ)
  39. ઇસર
  40. જાખલા
  41. જામણકુવાબાર
  42. જામકુઇ
  43. જેતપુર
  44. ઝાબ
  45. ઝરી (દઢવાડા)
  46. ઝરપણ
  47. જુનવાણ
  48. કાકડવા
  49. કાકરાપાર
  50. કલમકુવા
  51. કાલીબેલ
  52. કલમોઇ
  53. કમાલપોર
  54. કરંજ
  55. કરંજવણ
  56. કરુઠા
  57. કારવલી
  58. કાસલ
  59. કાટકુવા
  60. કેવડીયા
  61. કેવડી
  62. ખાનઝરોલી
  63. ખરેડા
  64. ખરોલી
  65. ખતરાદેવી
  66. ખેડપુર
  67. ખોડઆંબા
  68. કીમડુંગરા
  69. કોલાકુઇ
  70. કોલાખડી
  71. કોલાસણા
  72. કોસાડી
  73. લાડકુવા
  74. લાખગામ
  75. લીમધા
  76. લુહારવડ
  77. મગરકુઇ
  78. મગતરા
  79. મહુડી
  80. માંકણઝર
  81. માલધા
  82. માંડવી
  83. મોરિઠા
  84. મોટીચેર
  85. મુંજલાવ
  86. નંદપોર
  87. નાનીચેર
  88. નરેણ
  89. નોગામા
  90. પારડી
  91. પરવત
  92. પાતળ
  93. પાટણા
  94. પેટાળકુઇ
  95. પીચરવણ
  96. પીપરીયા
  97. પીપલવાડા
  98. પીપલવણ
  99. પુના
  100. રાજવડ
  101. રાખસખાડી
  102. રતનિયા
  103. રેગામા
  104. રોસવડ
  105. રુપણ
  106. સાદડી
  107. સાલૈયા
  108. સરકુઇ
  109. સઠવાવ
  110. સોલી
  111. તડકેશ્વર
  112. તારાપોર
  113. તરસાડાબાર
  114. તરસાડાખુર્દ
  115. ટિટોઇ
  116. તોગાપુર
  117. તુકેદ
  118. ઉમરખાડી
  119. ઉમરસાડી
  120. ઉન
  121. ઉશકેડખુર્દ
  122. ઉશકેડ રામકુંડ
  123. ઉટેવા
  124. વડોદ
  125. વાઘનેરા
  126. વાલરગઢ
  127. વાંકલા
  128. વરેલી
  129. વરેઠ
  130. વરેઠી
  131. વરજાખણ
  132. વેગી
  133. વીરપોર
  134. વીસડાલીયા


બાહ્ય કડીઓ ફેરફાર કરો