આ લેખ વર્ષના દિવસ વિષેનો છે. આ દિવસે આવતા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ માટે જુઓ: ગુજરાત દિન

૧ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

જન્મફેરફાર કરો

  • ૧૮૯૫ – હરિહર ભટ્ટ, એક જ દે ચિનગારી પ્રાર્થનાના રચયિતા અને ગુજરાતી સાહિત્યકાર. (અ. ૧૯૭૮)
  • ૧૯૧૩ - બલરાજ સહાની, ભારતીય અભિનેતા (અ. ૧૯૭૩)
  • ૧૯૧૯ – મન્ના ડે, ગાયક કલાકાર. (અ. ૨૦૧૩)
  • ૧૯૪૪ – સુરેશ કલમાડી, રાજકારણી.
  • ૧૯૮૮ – અનુષ્કા શર્મા, ચલચિત્ર અભિનેત્રી અને મોડેલ.

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

  • ગુજરાત – ગુજરાત દિન.
  • મહારાષ્ટ્ર – મહારાષ્ટ્ર દિન.
  • મજૂર દિવસ.
  • વિશ્વ કામદાર દિવસ.

બાહ્ય કડીઓફેરફાર કરો