મે ૩૦
તારીખ
૩૦ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૮૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.
જન્મફેરફાર કરો
- ૧૯૨૧ - સુરેશ જોષી, ગુજરાતી સાહિત્યકાર.
- ૧૯૫૦ – પરેશ રાવલ (Paresh Rawal), અભિનેતા અને નાટ્યકલાકાર.
- ૧૯૭૦ – નેશ વાડિયા (Ness Wadia), ભારતીય ઉદ્યોગપતી.
અવસાનફેરફાર કરો
- ૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન (Ziaur Rahman), બાંગ્લાદેશનાં પ્રમુખ. (જ. ૧૯૩૬)
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર May 30 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |