રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 (ભારત)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 (NH 6), ભારતનો ઘણો જ વ્યસ્ત ધોરીમાર્ગ છે જે ભારતનાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાંથી પસાર થાય છે. આ ધોરીમાર્ગ પર સુરત, ધુળે, અમરાવતી, નાગપુર, દુર્ગ, રાઈપુર, સંબલપુર, કોલકાતા જેવા શહેરો આવેલાં છે. આ ધોરીમાર્ગ ભારતનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ભાગ છે અને અધિકૃત રીતે તે હજીરાથી કોલકાતા સુધીનો, 1,949 km (1,211 mi) લંબાઈ ધરાવતો, માર્ગ છે.[૧]
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 | ||||
---|---|---|---|---|
ઘાટા ભૂરા રંગે દર્શાવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 સાથેનો ભારતનો માર્ગ નકશો. | ||||
માર્ગ માહિતી | ||||
લંબાઈ | ૦ કિ.મી. (૦ માઇલ) GQ: 117 km (73 mi) (કોલકાતા - ખડગપુર) Phase III: 358 km (222 mi) | |||
મહત્વનાં જોડાણો | ||||
West અંત | હજીરા, ગુજરાત | |||
East અંત | કોલકાતા, પશ્ચિમ બંગાળ | |||
સ્થાન | ||||
રાજ્યો: | ગુજરાત: 177 km (110 mi) મહારાષ્ટ્ર: 813 km (505 mi) છત્તીસગઢ: 314 km (195 mi) ઓરિસ્સા: 412 km (256 mi) ઝારખંડ: 22 km (14 mi) પશ્ચિમ બંગાળ: 161 km (100 mi) | |||
પ્રાથમિક ગંતવ્યસ્થાનો: | સુરત - ધુળે - અમરાવતી - નાગપુર - દુર્ગ - રાઈપુર - સંબલપુર - બહારાગોરા - કોલકાતા | |||
Highway system | ||||
|
જોડાણો
ફેરફાર કરો- કડોદરા, સુરત પાસે, દિલ્હી - જયપુર - અમદાવાદ - મુંબઈને જોડતા NH 8 સાથે.
- ધુળે, આગ્રા - ઈંદોર - મુંબઈને જોડતા NH 3 સાથે.
- ધુળે, સોલાપૂર - ઔરંગાબાદ - ધુળેને જોડતા NH 211 સાથે.
- નાગપુર, વારાણસી - જબલપુર - નાગપુર - હૈદરાબાદ - બેંગલોર - કન્યાકુમારીને જોડતા NH 7 સાથે.
- At નાગપુર with NH 69 connecting નાગપુર - બેતુલ - અબદુલ્લાગંજ, ભોપાલ પાસે
- At રાયપુર with NH 43 connecting રાયપુર - Jagdalpur - Borigumma - Koraput - Salur - Vizianagaram on NH 5
- At રાયપુર with NH 200 connecting રાયપુર - Bilaspur - Raigarh - Deogarh- Talcher - Chandikhol
- At રાયપુર with NH 217 connecting રાયપુર - Titlagarh - Asika - Gopalpur
- At Bargarh with NH 201 connecting Borigumma on NH 43 - Bhawanipatna - Balangir - Bargarh
- At સંબલપુર with NH 42 connecting સંબલપુર - Angul - Dhenkanal - Cuttack on NH 5
- Near Deogarh with NH 200 ( for Second time ) connecting રાયપુર - Bilaspur - Raigarh - Deogarh - Talcher - Chandikhol on NH 5
- Near Barkote with NH 23 connecting Chas on NH 32 - Ranchi - Raurkela - Barkote - Pal Lahara - Talcher - Nauhata on NH 42
- At Pal Lahara with NH 23 connecting Chas on NH 32 - Ranchi - Raurkela - Barkote - Pal Lahara - Talcher - Nauhata on NH 42
- At Kendujhargarh with NH 215 connecting Panikoili - Anandapur - Kendujhargarh - Rajamunda on NH 23
- At Jharpokharia with NH 5 connectioning Jharpokharia - Cuttack - Vijayawada - Chennai
- At બહારાગોરા with NH 33 connecting બહારાગોરા - Jamshedpur - Ranchi - Hazaribag - Barhi on NH 2
- At ખડગપુર with NH 60 connecting Balasore on NH 5 - Jaleswar - ખડગપુર - Bankura - Raniganj - junction with NH 2
- At Kolaghat with NH 41 connecting Tamluk - Haldia
- At કોના 8 km from કોલકાતા with NH 2 connecting કોના - વારાણસી - Kanpur - દિલ્હી
- At કોના 8 km from કોલકાતા with NH 117 connecting કોના - Vidyasagar Setu - કોલકાતા - Diamond Harbour - Bakkhali
જોડાયેલા રાજ્યો, જિલ્લાઓ, શહેરો, નગરો અને ગામો
ફેરફાર કરોગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોનાં વિવિધ જિલ્લાઓનાં ઘણાં શહેરો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 દ્વારા જોડાયેલાં છે.
- Nandurbar District
- ધુળે District
- Jalgaon District
- Buldhana District
- Akola District
- Balapur - Akola - BorgaonManju - Kurankhed - Murtajapur
- અમરાવતી District
- Wardha District
- Talegaon - Karanja
- નાગપુર District
- Bhandara District
- Gondia District
- Angul District
- Kendujhargarh District
- Mayurbhanj District
- Jashipur - Manda - Bangriposi - Jharpokharia
- East Singhbhum District
- Paschim Medinipur District
- Purba Medinipur District
- Howrah District
- કોલકાતા District
નજીવી બાબતો
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વિગતો-સ્રોત-ભારત સરકાર
બાહ્ય કડીઓ
ફેરફાર કરો