લાખણી તાલુકો
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો
લાખણી તાલુકો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો છે. લાખણી આ તાલુકાનું મુખ્ય મથક છે.
લાખણી તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
રચના | ૨૦૧૩ |
મુખ્ય મથક | લાખણી |
વસ્તી (૨૦૧૩)[૧] | |
• કુલ | ૧૫૨૫૫૧ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ઇતિહાસ
ફેરફાર કરોવર્ષ ૨૦૧૩માં બે તાલુકાઓ સુઈગામ અને લાખણી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.[૧]
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ૩૫ ગામ, થરાદ તાલુકાના ૧૧ ગામ અને દિયોદર તાલુકાના ૭ ગામ મળીને કુલ ૫૩ ગામોની કુલ વસ્તી ૧,૫૨,૫૫૧ ઘરાવતો તાલુકો અસ્તિત્વમાં આવ્યો. આમ, ત્રણેય તાલુકાઓમાંથી ૫૩ ગામોને નવા અસ્તિત્વમાં આવનાર લાખણી તાલુકામાં ભેળવાયા હતા.[૧] ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ લાખણી ખાતે મામલતદાર કચેરી ચાલુ કરવામાં આવેલી.
લાખણી તાલુકાના ગામો
ફેરફાર કરો
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "સુઇગામ અને લાખણી તાલુકા બનશે". દિવ્ય ભાસ્કર. પાલનપુર. ભાસ્કર ન્યૂઝ, પાલનપુર. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી 2014-08-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ઓગસ્ટ ૨૦૧૪.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |