ઘાણા (તા. લાખણી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઘાણા (તા. લાખણી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા લાખણી તાલુકામાં આવેલું એક ગામ છે. ઘાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન, ખેતમજૂરી તેમ જ ખેતી છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, દાડમ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ બનાસડેરી દ્વારા સંચાલિત ધી ઘાણા દૂધ ઉત્પાદક સહકારી ડેરી ની સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં ચાર પેટા શાળાઓ આવેલી છે. અહીં બીએસએનએલનું જુનું કાર્યાલય પણ આવેલી છે.

ઘાણા
—  ગામ  —
ઘાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો લાખણી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, ધી ઘાણા દૂધ ઉ.સ.મં.ની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ રાયડો, બાજરી, એરંડા, દાડમ