લીંબુડા

ગુજરાત, ભારતનું એક ગામ

લીંબુડા, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

લીંબુડા
—  ગામ  —
લીંબુડા ગામ
લીંબુડા ગામ
લીંબુડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′21″N 70°05′18″E / 21.572387°N 70.088418°E / 21.572387; 70.088418
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
વસ્તી ૨,૫૪૮ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૬૨૦[]
    • ફોન કોડ • +૦૨૮૭૪
    વાહન • GJ-૧૧

૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ગામની વસ્તી નીચે મુજબ હતી.[]

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
સાક્ષરતા દર
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૨૫૪૮ ૪૯.૭ ૫૦.૩ ૭૪.૧૮ વધુ
  1. મદન મોહનજીની હવેલી
  2. શિવ મંદિર
  3. ગઢેશ્રી-લીંબોડી માતાજીનુ મંદિર
  4. હસમુખા હનુમાનજીનુ મંદિર
  5. હર્ષદ માતાજીનુ મંદિર
  6. સ્વામિનારાયણ મંદિર
  1. Findpincode.net. "પીનકોડ ૩૬૨૬૨૦, લીંબુડા, જુનાગઢ, ગુજરાત". Findpincode.net. મૂળ માંથી 2016-03-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ માર્ચ ૨૦૧૬.
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-31.