વસો તાલુકો
ગુજરાતના ખેડા જિલ્લાનો તાલુકો
વસો તાલુકો ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલો તાલુકો છે. વસો ગામ આ તાલુકાનું તાલુકા મથક છે.
વસો તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
સ્થાપના | સપ્ટેમ્બર ૨૦૧૩ |
મુખ્ય મથક | વસો |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ઇતિહાસ
ફેરફાર કરોસપ્ટેમ્બર ૨૦૧૩માં ખેડા જિલ્લાની નવરચના થતાં આ તાલુકો અસ્તિત્વમા આવ્યો હતો. વસો તાલુકામાં નડીઆદ તાલુકામાંથી ૧૨ ગામ, માતર તાલુકામાંથી ૬ ગામ તથા આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ૩ ગામ અને પેટલાદ તાલુકાના ૧ ગામનો સમાવેશ કરીને ૨૨ ગામનો નવો વસો તાલુકો બનાવવામાં આવ્યો હતો.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "પરિચય". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |