વિરમગામ તાલુકો
ભારતના ગુજરાત રાજ્યનો એક તાલુકો
વિરમગામ તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલો તાલુકો છે.[૨] વિરમગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.
વિરમગામ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
મુખ્ય મથક | વિરમગામ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૯૩૨૮૩ |
• લિંગ પ્રમાણ | ૯૩૦ |
• સાક્ષરતા | ૬૧.૬% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોઆ તાલુકામાં મુનસર નામનું તળાવ આવેલું છે[૩][૪], જે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી એ બંધાવ્યું હતું.[૫]
તાલુકાના ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Viramgam Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-06-20 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.
- ↑ "વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : 'હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે'". દિવ્ય ભાસ્કર. ૨૧ એપ્રિલ ૨૦૧૭. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "વિરમગામ તાલુકા પંચાયત | તાલુકા વિષે | જોવાલાયક સ્થળ| મુનસર તળાવ,વિરમગામ". ahmedabaddp.gujarat.gov.in. મૂળ માંથી 2015-02-04 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
- ↑ Akilanews.com. "વિરમગામમાં મીનળદેવીએ બંધાવેલ તળાવ અને મંદિરોને વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો અપાવા તેજશ્રીબેન સક્રિય". www.akilanews.com. મૂળ માંથી 2015-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- વિરમગામ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન