પ્રિય માતૃભાષા અભિયાન, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયા ૧૭:૪૨, ૯ ઓકટોબર ૨૦૧૫ (IST)

અપૌરુષેય

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી અપૌરુષેય ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૩૧, ૨ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આભાસી મહાકાવ્ય

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી આભાસી મહાકાવ્ય ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૧૬, ૯ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આદિમતાવાદ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી આદિમતાવાદ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૫૭, ૧૦ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આદિરૂપ/આદ્યસ્વરૂપ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી આદિરૂપ/આદ્યસ્વરૂપ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૬, ૧૧ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આદ્યંત પદાનુવૃત્તિ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી આદ્યંત પદાનુવૃત્તિ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૨૮, ૧૨ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આદ્યંત પુનરુક્તિ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી આદ્યંત પુનરુક્તિ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૩, ૧૬ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આકૃતિક વિશ્લેષણ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી આકૃતિક વિશ્લેષણ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૩, ૧૬ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આંતરનિર્ભર

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી આંતરનિર્ભર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૪, ૧૬ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આભાસી શબ્દો

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી આભાસી શબ્દો ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૪, ૧૬ મે ૨૦૧૬ (IST)ઉત્તર

સાભાર સ્વાગત

ફેરફાર કરો

માનનિય સભ્ય શ્રી, આપનું વિકિપીડિયામાં સ્વાગત કરું છું. આપે બનાવેલા (જો બધા નહિ તો) ઘણા લેખો દૂર કરવામાં આવ્યા છે, કારણ છે, અન્ય સ્થળેથી કોપી કરીને અહિં લાવેલું. વિકિપીડિયાનો મૂળભૂત નિયમ છે કે કોઈના પણ પ્રકાશનાધિકાર પર તરાપ ન મારવી અને અહિં જે કાંઈપણ યોગદાન કરીએ તેના પર કોઈ અધિકાર ન રાખવો. આપે ગુજરાતી સાહિત્યકોશમાંથી અમુક શબ્દોની વ્યાખ્યા કે સમજૂતિ અહિં ઉમેરી જે સરાહનિય કાર્ય છે, આપણી ભાષા માટે જરૂરી કાર્ય, પરંતુ ગુજરાતી સાહિત્યકોશ પોતે પ્રકાશનાધિકારથી સુરક્ષિત હોવો જોઈએ અને એ કારણે એ લેખો આપણે અહિં ન રાખી શકીએ. બીજું એ કે જો પ્રકાશનાધિકારનો પ્રશ્ન ન પણ હોય તો એવા એક-બે લીટીના લેખો જેને વિસ્તારવાનો ખાસ અવકાશ ન હોય તેને માટે વિકિપીડિયા અયોગ્ય સ્થાન છે. આપ સૌથી પહેલા અહિં છેક ઉપર તમને લખવામાં આવેલા સ્વાગત સંદેશામાં આપેલી બધી જ કડીઓની મુલાકાત લઈ જુઓ જેથી વિકિપીડિયામાં યોગદાન કેવી રીતે કરવું તેનો ખ્યાલ આવશે અને પાયાની અમુક નીતિઓની પણ જાણકારી મળશે. આ ઉપરાંત અન્ય એક બાબતે આપનું ધ્યાન દોરવાનું કે સભ્યનામ નીતિ મુજબ આપનું સભ્યનામ અમાન્ય છે. સંસ્થા નિર્જીવ એકમ છે, અથવાતો અનેક માનવોનો સમુહ છે એમ કહી શકાય. અહિં યોગદાન વ્યક્તિગત ધોરણે કરવામાં આવે છે, સંસ્થાગત ધોરણે નહિ. આ વિષય પર પણ વિચારી જોજો. વધુ જાણકારી, મદદ કે સ્પષ્ટતાની જરૂર હોય તો નિ:સંકોચ મારા ચર્ચાનાં પાને મારો સંપર્ક કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૮, ૧૭ મે ૨૦૧૬ (IST)ઉત્તર

નમસ્કાર ધવલભાઈ, હું ડૉ. વિનુ મૃણાલ ચાવડા (ભાષાવીજ્ઞાન), આપની ખુબ ખુબ આભારી છું કે આપે આ દિશામાં મારું ધ્યાન દોર્યું. અત્યારે હું અમદાવાદમાં આવેલ માતૃભાષા અભિયાનના મુખ્ય કાર્યાલયમાં કાર્ય કરું છું. વિકિપીડીયામાં બનાવેલ લેખો સંસ્થા દ્વારા પરવાનગી લઈને હું પોતેજ સંસ્થાના નામે અપલોડ કરું છું. વિકિપીડિયા સાથેનો કામનો આ મારો પ્રથમ અનુભવ છે આથી ઘણી ભૂલો થઇ રહી છે તે બદલ હું દિલગીર છું.

મારી પાસે સોફ્ટ કોપીમાં માહિતી છે તેથી હું તેને કૉપી પેસ્ટ કરીને મુકું છું. હું તેને ટાઇપ કરીને પણ મુકી શકાય. જો આપ ઈચ્છતા હોવ તો અમારી સંસ્થા સાહિત્ય પરિષદ પાસેથી આ વિશેની પરવાનગી મેળવી પછી આગળ કાર્ય કરે. ગુજરાતી સાહિત્યકોશએ ગુજરાતી સાહિત્યનો અગત્યનો કોશ છે. આથી તેમાંથી લીધેલ આવા એક બે લીટીના લેખો સાહિત્યની દ્રષ્ટીએ ઘણાં મહત્વના છે. તેથી તેને વિકિપીડીયામાં સ્થાન આપવા વિનંતી. જો આપ ઇચ્છોતો હું આ સમગ્ર માહિતી અને તેના જેવી બીજી માહિતી મારા વ્યક્તિગત નામે અપલોડ કરું. પરંતુ જો આ અધિકરણો સંસ્થા દ્વારા (નામે) મુકાય તો વધારે યોગ્ય રહેશે.

આપને અમારી સંસ્થાની થોડી જાણકારી આપું:

માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિકાસ કરવાનું કાર્ય કરે છે. અમારી સંસ્થા દ્વારા વિવિધ પ્રકલ્પો ચલાવામાં આવે છે, જેવાકે પુસ્તક પરબ, ગ્રંથમંદિર, દાદા-દાદીનો ઓટલો, વાલીનો ચોતરો, ભાષા તાલીમ વર્ગો વગેરે.. વિકિપીડિયા પણ અમારા પ્રકલ્પો માનું એક પ્રકલ્પ છે. જે ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્ર પટેલ દ્વારા ચાલવામાં આવે છે. તેમના જ માર્ગદર્શન હેઠળ હું તમામ માહિતી અપલોડ કરું છું. આપ પણ માર્ગદર્શન આપો જેથી અમારા તરફથી ગુજરાતી ભાષાનું કાર્ય વિકિપીડિયા પર વધારી સારી રીતે થઇ શકે.

મા. વિનુભાઈ, મારા સંદેશાને હળવાશથી અને સકારાત્મક રીતે લેવા બદલ આપનો આભારી છું. હું માતૃભાષા અભિયાનની પ્રવૃત્તિઓથી વાકેફ છું. મને યાદ આવે છે ત્યાં સુધી હું રાજેન્દ્રભાઈને પણ મળી ચુક્યો છું. ગુ.સા.પ. થોડા સમય પહેલા તેમની વેબસાઇટ પર રહેલું સાહિત્ય અહિં સંસ્થાગત રીતે અપલોડ કરતા હતા, જે અમે અપવાદરૂપે થવા દીધું હતું. જો કે તેને વિકિલાયક લખાણમાં ફેરવવાનું કામ ચાલી રહ્યું છે. આપની વાત સાચી છે કે ગુજરાતી સાહિત્યકોશમાં રહેલી માહિતી અગત્યની છે અને વિકિપીડિયાના માધ્યમ દ્વારા તે જનસમુદાય સુધી પહોંચવી જોઈએ. આપણે ચોક્કસપણે સંયુક્ત રીતે એ વિષયે કાર્ય કરી શકીએ. તે માટે અગત્યનું છે કે કોશના પ્રકાશનાધિકાર જેની પણ પાસે છે તેમની તે લખાણને ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ મુક્ત કરવાની લેખિત મંજુરી. બીજું કામ એ રહેશે એવા વિષયોને પસંદ કરવાનું કે જેનો વિસ્તાર કરી શકાય. કેમકે એક-બે લીટીના લેખો વ્યાખ્યારૂપ હોઈ, જ્ઞાનકોશને બદલે શબ્દકોશમાં વધુ અનુરૂપ થાય. ચાલો આપણે આ દિશામાં કામ કરવા લાગીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૪, ૧૮ મે ૨૦૧૬ (IST)ઉત્તર

નમસ્કાર ધવલભાઈ, અમારી સંસ્થા તમે જણાવેલ મંજુરી ટૂંક સમયમાં મેળવી લેશે. આગળ કાર્ય કેવીરીતે કરવું તે અંગે અપ માર્ગદર્શન આપતા રહેશો.

લાયસન્સ

ફેરફાર કરો

નમસ્કાર ધવલભાઈ, મહેરબાની કરી ક્રિએટીવ કોમન્સ લાયસન્સ કેવીરીતે, ક્યાંથી મેળવવું તે વિશે માર્ગદર્શન આપશો. - ડૉ. વિનુબેન મૃણાલ ચાવડા

તમારે લખાણને ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ મૂકવું પડશે. આ માટે, https://en.wikipedia.org/wiki/Wikipedia:Text_of_Creative_Commons_Attribution-ShareAlike_3.0_Unported_License (અથવા http://creativecommons.org/licenses/by-sa/3.0/) પર જઇને તેની વિગતો મેળવી શકાશે. ટૂંકમાં, મુખ્ય હેતુ લખાણ વિકિપીડિયામાં વાપરી શકાય તેવા લાયસન્સ (દા.ત. ક્રિએટિવ કોમન્સ) તો તમે સીધું જ કોપી-પેસ્ટ કરી શકો છો, અન્યથા તમે તેનો સંદર્ભ અથવા ઉલ્લેખ જ કરી શકો છો. દા.ત. સમાચારપત્રોમાંની માહિતી સીધી જ મૂકાતી નથી, પણ સંદર્ભ તરીકે મૂકાય છે. વિકિપીડિયા અંગે કોઇપણ માહિતી કે કેવીરીતે તેમાં ફેરફાર કરવો વગેરેની માહિતી અંગેના પ્રશ્નો તમે અહીં, ધવલભાઇને કે મને પણ પૂછી શકો છો. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૪૬, ૨૩ મે ૨૦૧૬ (IST)ઉત્તર
આભાર કાર્તિકભાઈ!
મા. વિનુબેન, કાર્તિકભાઈએ જણાવ્યું તેમ લાયસન્સ મેળવાનું નથી પણ તમારું મૂળ લખાણ એ લાયસન્સ હેઠળ તમારે મુકવાનું છે, જેથી તે વિકિપીડિયાને સુસંગત થઈ શકે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૫, ૨૬ મે ૨૦૧૬ (IST)ઉત્તર

આભાર ધવલભાઈ, જે મૂળ લખાણ છે તે સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા તૈયાર કરેલ છે. આથી હું સમજુ છું એમ કે, સાહિત્ય પરિષદે આ કાર્ય કરવું પડશે ??!! વિનુ

નમસ્કાર ધવલભાઈ, આપના જણાવ્યા મુજબ તથા મારી સમજણ મુજબ ક્રિએટિવ કોમન્સ લાયસન્સની લીંક કૉપી કરીને અમારી વેબસાઈટ પર મુકી છે. તેની URL લીંક અહીં મુકું છું. આગળ માર્ગદર્શન કરશો. http://gujaratibhasha.org/forum/topic/18

બેન જેસી કરસન (જય શ્રીકૃષ્ણ), તમે આયા મૂકેલી કડી જોય. આ તો તમે બવ હારુ કામ કરો સો. ચાલુ રાખો. આપડી ભાસાને આગળ લાવવા હારુ તમારા જેવા વિદ્વાનની જ જરુર સે. ન્યાં તમે ઇ જે ક્રિએટિવ કોમન્સની કડી મૂકી ઇ પણ જોય. હું નવો નવો આયા આયો સુ એટલે બવ ખબર પડતી નથ પણ આયા વિકિપીડિયામાં તમે જોવો કે આયા મૂકાતુ લખાણ ક્રિયેટિવ કોમન્સ લાયસન્સ હેઠળ ઉપલબ્ધ છેએવું આયા લખેલુ સે એટલે એમ થાય કે તમે એને કોપી કરવા, ઉપયોગ કરવા, મઠારવા સ્વતંત્ર સો. (એવું પણ લખેલુ સે.) એટલે તમે જ્યાથી લખાણ કૉપી કરો ઇવડુ ઇ લખાણ તે વેબસાઇટમાં આ લાયસન્સ હેઠળ હોય તો તમે તેને આયા મૂકી હકો અથવા તો એના કૉપીરાઇટ જેની કને હોય તેની લેખિત પરવાનગી જોયે એમ હું હમજ્યો સુ. જો તમને પરવાનગી નો મળે તોય મૂંઝાયા વગર તમે તમતમારે એ લખાણનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીને એને તમારી ભાસામાં (બેઠે બેઠી કૉપી નૈ કરવાની એમ) આયા મૂકો તોય હાલે.-ગામડિયો (ચર્ચા) ૧૧:૦૫, ૧૫ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર

મા. વિનુબેન, ખૂબ ખૂબ આભાર. અભિયાનની વેબસાઇટ અને તેનું સઘળું કન્ટેન્ટ ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ મૂકવું તે એક ઘણી મોટી સિદ્ધિ છે. તમે અગાઉ જણાવ્યું હતું તેમ અન્ય લખાણ કે જે સાહિત્ય પરિષદ ના નેજા હેઠળ છે તેને માટે પરિષદે લાયસન્સમાં સુધારો કરવો પડશે. પણ એવું કરવું એકદમ આવશ્યક નથી, કેમકે લખાણ ત્યાં તો ઉપસ્થિત છે જ, કોઈ કારણસર પરિષદ તેને પ્રકાશનાધિકારથી મુક્ત ન કરી શકે તો કોઈ વાંધો નહિ, એ લખાણની નકલ અહિં હોય એને બદલે તે ત્યાં જ રહે એ વધુ યોગ્ય છે.
ભાઈ શ્રી ગામડિયાભાઈ, આપને એક નિવેદન કરવાનું કે જો ખરેખર તમે વિકિપીડિયામાં નવા જ હોવ અને તમારા ચર્ચાનાં પાને જણાવ્યું છે તેમ વિકિપીડિયા વિષેની કાંઈ ખાસ સમજણ ન હોય તો થોડો વખત અન્ય સભ્યોના ચર્ચાનાં પાને નીતિ વિષયક ચર્ચાઓમાં ભાગ લેવાનું ટાળશો. કેમકે તમને પોતાને જ જાણ નથી, તમે એ અધુરુ જ્ઞાન અન્યને વહેંચશો તો તેઓ પણ ગેરમાર્ગે દોરાશે અને નુકશાન વિકિપીડિયાને થશે. નીતિ-નિયમને લગતી બાબતો મારા જેવા અનુભવી સભ્યો પર છોડી દો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૨, ૧૫ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર

નમસ્કાર ધવલભાઈ, અગાઉનું લખાણ કે જે પાના તમે રદ્દ કરવા જણાવ્યું હતું તેને વિકિપીડિયામાં કેવીરીતે સમાવિષ્ટ કરી શકાય તે જણાવશો. આ ઉપરાંત હું કે અમારી સંસ્થા વિકિપીડિયામાં કેવી નવી માહિતી મુકવી તે પણ જણાવશો. અત્યારે અમારી સંસ્થાનો વિચાર છે કે સાહિત્ય ક્ષેત્રમાં વિકિપીડિયામાં કશુંક મૂકી શકાય તો સારું. વિનુ

મુ. વિનુબેન, હું ૩૦ તારીખે અમદાવાદ આવું છું અને ૩ અઠવાડીયા રોકાવાનો છું. જો અનુકૂળ હોય તો રૂબરૂ મળી શકીએ જેથી વધુ સ્પષ્ટતાથી એકબીજાને સમજી શકાય. જો મળવું શક્ય હોય તો જણાવશો, અને ન હોય તો આપણે અહિં જ માહિતીનું આદાન-પ્રદાન ચાલુ રાખીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૬, ૬ જુલાઇ ૨૦૧૬ (IST)ઉત્તર

આભાર ધવલભાઈ, આપ જણાવો આપને ક્યારે અનુકુળતા રહેશે. સંસ્થાનો ફોન નંબર - ૯૯૦૯૯૫૯૭૩૯, ૦૭૯-૪૦૩૦૩૮૭૯. આ નંબર પર ૧૦ થી ૬ દરમ્યાન વાત થઇ શકશે. આપની અનુકુળતા મુજબ જાણ કરશો.

મારી એક વિનંતી છે... મહેરબાની કરી અને પોતાના ફોન નં જાહેર ન કરો. તે મેલ દ્વારા કે અન્ય કોઈ રીતે મોકલો.--Vyom25 (ચર્ચા) ૧૬:૧૪, ૧ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર

આભાર વ્યોમભાઈ .... આ નંબર ઓફીસનો છે ... આપ ધવલભાઈનાં કોન્ટેક્ટમાં છો?

માફ કરજો બહેન, તમારો સંદેશો મારા ભારત પહોંચી ગયા પછી આવ્યો અને સંજોગોવશાત અમદાવાદ પહોંચ્યો ત્યારથી માંડીને અમદાવાદ છોડ્યું ત્યાં સુધી મારાથી વિકિપીડિયા પર આવી જ ન શકાયું અને કારણે તમારો સંદેશો ન વાંચી શકાયો. તમારા બંને નંબરોની મેં નોંધ કરી લીધી છે, શક્ય હશે તો હું શુક્ર-શનિ કે રવિવારે સંપર્ક કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૫, ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર

અભિગ્રસ્ત કલ્પન

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી અભિગ્રસ્ત કલ્પન ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૬, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)ઉત્તર