સ્વાગત!

ફેરફાર કરો

પ્રિય Capankajsmilyo, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૦૦:૨૦, ૧૨ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

Change that breaks Wikidata infobox!

ફેરફાર કરો

Hi, Thanks for updating Module, but https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97:WikidataIB&diff=next&oldid=641143 breaks Wikidata powered Infoboxes in guwiki. Please test and then update modules. Example: લારા દત્તા Thanks! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૪૬, ૫ નવેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

Looks like it is fixed as Module:DateI18n was missing! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૫૩, ૫ નવેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

Summary!

ફેરફાર કરો

Hi @Capankajsmilyo When do any changes in Module/Template, Please add proper summary. Eg: https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97:TableTools&curid=58064&diff=661030&oldid=654639 is without any summary. Can you explain what was the change? If it requires import from English Wikipedia, you can rather do import instead of manual change. Thanks! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૧, ૧૦ મે ૨૦૧૯ (IST)ઉત્તર

It is import. How can I import? Capankajsmilyo (ચર્ચા) ૧૧:૨૯, ૧૦ મે ૨૦૧૯ (IST)ઉત્તર
Ask in guwiki VP (or directly someone with import rights including me) or get global import rights? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૭, ૧૦ મે ૨૦૧૯ (IST)ઉત્તર
Can you provide me with import rights? Capankajsmilyo (ચર્ચા) ૧૭:૩૬, ૧૦ મે ૨૦૧૯ (IST)ઉત્તર
You have to ask in meta for global rights. See: https://meta.wikimedia.org/wiki/Help:Import#Assignation_of_transwiki_import_rights --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૯, ૧૦ મે ૨૦૧૯ (IST)ઉત્તર