Neel kamal Mayatra
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય Neel kamal Mayatra, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
ઉપયોગ
ફેરફાર કરોદ્રશ્ય શ્રાવ્ય માધ્યમ નો ઉપયોગ કેવી રીતે કરી શકું Neel kamal Mayatra (ચર્ચા) ૦૯:૩૪, ૨૦ નવેમ્બર ૨૦૧૭ (IST)
દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ નો ઉપયોગ
ફેરફાર કરોનમસ્તે એક આગંતુક છું. એટલે ભૂલચુક હોય તો ક્ષમા યાચના. બ્રહ્માજી ની પછી ની વીકીપીડિયા ની અલગ દુનિયામાં યોગદાન આપતાં સર્જક મિત્રોનો આભાર. મારે કોઈ પણ પેઝ પર ઓડિયો, વિડીયો કે ફોટો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરી શકું...... પ્લીઝ હેલ્પ... ધન્યવાદ. Neel kamal Mayatra (ચર્ચા) ૧૨:૧૮, ૨૩ નવેમ્બર ૨૦૧૭ (IST)
- ઓડિયો, વિડીયો કે ફોટો તમે commons.wikimedia.org પર જઇને મૂકો શકો છો. ત્યારબાદ તે કોઇપણ વિકિમાં ઉમેરી શકાય છે. ધ્યાન રાખવું કે જે તે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ કોપીરાઇટ વાળું ન હોવું જોઇએ. તેને વિકિપીડિયાની સામાન્ય નિતિઓ લાગુ પડે છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૭, ૨૩ નવેમ્બર ૨૦૧૭ (IST)
દુર્ગાદેવી
ક્રાંતિકારી દુર્ગાદેવી
ફેરફાર કરોદુર્ગાદેવીનું બચપણ
ફેરફાર કરોવિધવા દુર્ગાદેવી
ફેરફાર કરોદુર્ગાદેવીનું યોગદાન
ફેરફાર કરો(Neel kamal Mayatra)
સંદર્ભ અને ટીપ્પણી
ફેરફાર કરોજ્યારે પણ તમે વિકિપીડિયામાં ફેરફાર કરો ત્યારે ૧. સંદર્ભ ઉમેરવા, ૨. યોગ્ય ટીપ્પણી કરવી. તમારો છેલ્લો ફેરફાર કંઇ અલગ હતો અને ટીપ્પણી 'કડીઓ ઉમેરી' એવી હતી. જ્યારે તે ફેરફારમાં કોઇ કડીઓ નહોતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૮, ૬ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- આપનું સુચન ગમ્યું. માર્ગદર્શન આપવા બદલ આભાર. મિસ્ત્રી જી, હંમેશા આપના સહકાર ની અપેક્ષાએ - Neel kamal Mayatra
- આપેલ સુચનો અમલમાં મૂકવા વિનંતી છે :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૨૪, ૬ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
જી ધન્યવાદ.... ક્રાંતિકારી દુર્ગાદેવી ની ઈમેજ મુકવામાં યોગ્ય માર્ગદર્શન આપશો Neel kamal Mayatra
- વિકિપીડિયામાં તેમની છબી નથી. એટલે ન મૂકી શકાય. જો તમે કોપીરાઇટ મુક્ત છબી ધરાવતા હોવ તો commons.wikimedia.org પર અપલોડ કરી શકાય --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૩૮, ૬ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
મિસ્ત્રી જી, ઉપયોગી થવા બદલ આભાર.... Neel kamal Mayatra
મહાનતમ ભારતીય(સર્વેક્ષણ)
ફેરફાર કરોનામાંકન અને મતદાન
ફેરફાર કરો50 મહામાનવોની યાદી
ફેરફાર કરોમુખ્ય 10 મહાન ભારતીય
ફેરફાર કરોપરિણામ
ફેરફાર કરોNeel kamal Mayatra
મહાનતમ ભારતીય
ફેરફાર કરોમહાનતમ ભારતીય(સર્વેક્ષણ)
ફેરફાર કરોનામાંકન અને મતદાન
ફેરફાર કરો50 મહામાનવોની યાદી
ફેરફાર કરોમુખ્ય 10 મહાન ભારતીય
ફેરફાર કરોપરિણામ
ફેરફાર કરો[Neel kamal Mayatra]
બે સભ્યનામો (ખાતાં)
ફેરફાર કરોભાઈ શ્રી, વિકિપીડિયાની નીતિ પ્રમાણે એક વ્યક્તિ બે જુદા-જુદા સભ્યનામોથી એક સાથે યોગદાનો ન કરી શકે. સભ્ય જીવન મયાત્રાનાં સભ્યપાને લખેલું લખાણ અને અહિં તમારા સભ્યપાને જોતા એ સ્પષ્ટ થાય છે કે આ બંને ખાતાં એક જ વ્યક્તિનાં છે. ઉપરાંત તમે આ ચર્ચામાં જણાવ્યા મુજબ તમારે આ Neel kamal Mayatra વાળું ખાતું બંધ કરવાનું છે, તો આપને વિનંતિ કે આપ કૃપા કરીને આ Neel kamal Mayatra વાળા ખાતામાં લોગ ઇન ના કરશો અને એ નામથી કોઈ નવા યોગદાનો ના કરશો. આપના વતિ મેં આ ખાતું બંધ કરીને એકલું Jivan mayatra રાખવા માટેની અરજી અહિં કરી છે તેનું ધ્યાન રાખશો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- બિન અનુભવી હોવાથી આમ બનેલું. એ સર્વ વીદિત છે. આમાં અન્ય કોઈ પણ આશય નથી. આપ સૌ મિત્રો, સિનિયર પ્રબંધક દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે આપનો ઋણી.... Neel kamal Mayatra
- કશો વાંધો નથી, નવા છો એટલે એમ થાય એ જાણીને જ તમને આ સંદેશો લખ્યો હતો. પણ હવે એક વિનંતિ કરું કે મહેરબાની કરીને આ ખાતાનો ઉપયોગ ના કરશો, આમાંથી લોગાઉટ થઈને Jivan Mayatra વડે લોગઇન કરો અને પછી જે લખવું હોય તે લખો જેથી એ સ્પષ્ટ થઈ જાય કે તમારે આ નિલકમલ વાળું ખાતું રાખવું નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૨૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- ભાઈ તમે સમજતા કેમ નથી? તમે હજુ પણ આ ખાતાનો ઉપયોગ કરી રહ્યા છો જેને કારણે મેં તમારા માટે કરેલી અરજીમાં તકલીફ ઊભી થઈ રહી છે. મહેરબાની કરી ને આ ખાતાનો ઉપયોગ બંધ કરો અને ફક્ત એક જ ખાતું વાપરો. તમે સવારે ૭ વાગ્યે એક ખાતામાંથી કામ કરો છો, ૮ વાગ્યે બીજામાંથી અને પાછા ૧૧ વાગ્યાથી પાછા પહેલા ખાતામાં પહોંચી જાવ છો, આવું કેવી રીતે થઈ શકે તે સમજાતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- ત્રીજું ખાતું Jivanbhai Mayatra બનાવેલ છે - તે જાણ ખાતર :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૨, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- આ શું ચાલી રહ્યું છે? ક્યાંક હું ડફોળ તો નથી બની રહ્યો ને?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૫, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- :/ મારા મતે જો આ ભાઇ હજુ પણ ન સમજે તો કામચલાઉ પ્રતિબંધ મૂકવો જોઇએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૫, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- આ શું ચાલી રહ્યું છે? ક્યાંક હું ડફોળ તો નથી બની રહ્યો ને?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૫, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- ત્રીજું ખાતું Jivanbhai Mayatra બનાવેલ છે - તે જાણ ખાતર :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૨, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- ભાઈ તમે સમજતા કેમ નથી? તમે હજુ પણ આ ખાતાનો ઉપયોગ કરી રહ્યા છો જેને કારણે મેં તમારા માટે કરેલી અરજીમાં તકલીફ ઊભી થઈ રહી છે. મહેરબાની કરી ને આ ખાતાનો ઉપયોગ બંધ કરો અને ફક્ત એક જ ખાતું વાપરો. તમે સવારે ૭ વાગ્યે એક ખાતામાંથી કામ કરો છો, ૮ વાગ્યે બીજામાંથી અને પાછા ૧૧ વાગ્યાથી પાછા પહેલા ખાતામાં પહોંચી જાવ છો, આવું કેવી રીતે થઈ શકે તે સમજાતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- કશો વાંધો નથી, નવા છો એટલે એમ થાય એ જાણીને જ તમને આ સંદેશો લખ્યો હતો. પણ હવે એક વિનંતિ કરું કે મહેરબાની કરીને આ ખાતાનો ઉપયોગ ના કરશો, આમાંથી લોગાઉટ થઈને Jivan Mayatra વડે લોગઇન કરો અને પછી જે લખવું હોય તે લખો જેથી એ સ્પષ્ટ થઈ જાય કે તમારે આ નિલકમલ વાળું ખાતું રાખવું નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૨૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
સોરી I'm very sorry. મને સમજો. મારા બિન અનુભવીપણાને(ઈન્ટરનેટ ને) ધ્યાનમાં રાખવું જોઈએ. શું હું મારો કે તમારો સમય બગાડવા આ કરી રહ્યો છું??? હવે મને મારા અંતિમ - છેલ્લા ખાતે (Jivanbhai Mayatra) એ મંજૂરી આપવા વિનંતિ. Jivanbhai Mayatra (ચર્ચા) ૨૦:૩૭, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- વિકિપીડિયામાં પાસવર્ડ સરળતાથી બદલી શકાય છે. તમારે ત્રીજું ખાતું બનાવતા પહેલાં ધવલભાઇએ આપેલી સૂચનાઓનું પાલન કરવું જોઇતું હતું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૫૧, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
_તો હવે મારે શું કરવું જોઈએ તે જણાવશો. એક વાત સ્પષ્ટ છે કે "અજાણ્યા 'ને આંધળા" બેઉ સરખા. એમ માનીને મને દરગુજર કરવો જોઈએ. અન્યથા es you like - - Jivanbhai Mayatra (ચર્ચા) ૨૨:૪૦, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
દૂર કરવા વિનંતી | મીલ્ખાસિંગ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |