સભ્ય:Thomson Walt/મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ | |
---|---|
(Thai) มิสแกรนด์อินเตอร์เนชันแนล | |
સામાન્ય માહિતી | |
સંક્ષેપ | MGI |
સ્થાપના કરી | ૨૩ નવેમ્બર ૨૦૧૩ |
ધ્યેયવાક્ય | યુદ્ધો અને હિંસા રોકો |
વહીવટ | |
રાષ્ટ્રપતિ | નવાત ઇત્સરાગિસિલ |
ઉપ પ્રમુખ | ટેરેસા ચાવીસુત |
યોગદાન ક્ષેત્ર | વિશ્વવ્યાપી |
મુખ્ય કાર્યાલય | બેંગકોક, થાઇલેન્ડ |
સરનામું | 1213/414, Soi Lat Phrao 94 (Pancha Mit), Lat Phrao Road, Phapphla, Wang Thonglang, બેંગકોક, થાઇલેન્ડ |
સભાસદ | ૭૦ થી વધુ દેશો |
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ | વેલેન્ટિના ફિગ્યુએરા (૨૦૧૯) |
સંબંધિત સંસ્થા | |
માલિક | Miss Grand International Co., Ltd. |
પેટા સંસ્થા | Miss Grand Thailand Co., Ltd. |
Mediaનલાઇન મીડિયા | |
સત્તાવાર વેબસાઇટ | MissGrandInternational.com |
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ૨૦૨૦ |
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ (અંગ્રેજી: Miss Grand International) એ વિશ્વની સૌથી સુંદર નારીને આપવામાં આવતો પુરસ્કાર છે. આ પુરસ્કાર આપવા માટે પોતાના દેશ તરફથી ભાગ લેવાનો હોય છે. જુદા જુદા દેશોમાંથી આવેલી સુંદરીઓ વચ્ચે વિવિધ પ્રકારે સ્પર્ધાઓ યોજવામાં આવે છે. અંતિમ ચરણ સુધી પહોંચી સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર સુંદરીને આ તાજ પહેરાવી આ બહુમાન આપવામાં આવે છે.[૧][૨]
વિજેતાઓ
ફેરફાર કરોવર્ષ | દેશ | મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ | સ્થળ | સ્પર્ધકો | |
---|---|---|---|---|---|
ગુજરાતી ભાષામાં નામ | અંગ્રેજી ભાષામાં નામ | ||||
૨૦૨૦ | વેનેઝુએલા | ||||
૨૦૧૯ | વેનેઝુએલા | વેલેન્ટિના ફિગ્યુએરા | Valentina Figuera[૩] | કરાકસ પોલિહેડ્રોન, કારાકાસ, વેનેઝુએલા | ૬૦ |
૨૦૧૮ | પૅરાગ્વે | ક્લેરા સોસા | Clara Sosa[૪][૫] | દે વાન મનોરંજન પાર્ક, યાંગોન, બર્મા | ૭૫ |
૨૦૧૭ | પેરુ | મારિયા હોસ લોરા | Maria Jose Lora[૬] | વિનપર્લ સંમેલન કેન્દ્ર, ફૂ ક્વોક આઇલેન્ડ, વિયેતનામ | ૭૭ |
૨૦૧૬ | ઈંડોનેશિયા | એરિસ્કા પુત્રી પર્તિવી | Ariska Putri Pertiwi[૧][૭] | વેસ્ટગેટ લાસ વેગાસ રિસોર્ટ અને કેસિનો, લાસ વેગાસ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા | ૭૪ |
૨૦૧૫ | ઑસ્ટ્રેલિયા | ક્લેર એલિઝાબેથ પાર્કર | Claire Elizabeth Parker[૨] | ઇન્ડોર સ્ટેડિયમ હ્યુમાર્ક, બેંગકોક, થાઇલેન્ડ | ૭૭ |
ડોમિનિકન ગણતંત્ર | એનિયા ગાર્સિયા | Anea García[૨] | |||
૨૦૧૪ | ક્યુબા | લીસ ગાર્સિયા | Lees García[૮] | ઇન્ડોર સ્ટેડિયમ હ્યુમાર્ક, બેંગકોક, થાઇલેન્ડ | ૮૫ |
૨૦૧૩ | પ્યુઅર્ટો રિકો | જેનીલી ચેપરો | Janelee Chaparro[૧] | IMPACT મુઆંગ થોંગ થાની, નોંથાબૂરી, થાઇલેન્ડ | ૭૩ |
ગેલેરી
-
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ૨૦૧૬ એરિસ્કા પુત્રી પર્તિવી
ઈંડોનેશિયા
વિજેતા દેશો
ફેરફાર કરોદેશ / પ્રદેશ | વિજેતાઓની સંખ્યા | વર્ષ |
---|---|---|
વેનેઝુએલા | ૧ | ૨૦૧૯ |
પૅરાગ્વે | ૨૦૧૮ | |
પેરુ | ૨૦૧૭ | |
ઈંડોનેશિયા | ૨૦૧૬ | |
ઑસ્ટ્રેલિયા | ૨૦૧૫ | |
ડોમિનિકન ગણતંત્ર | ૨૦૧૫ | |
ક્યુબા | ૨૦૧૪ | |
પ્યુઅર્ટો રિકો | ૨૦૧૩ |
ભારતના પ્રતિનિધિ
ફેરફાર કરો- રંગ કી
- વિજેતા
- વાઇસ-મિસ (Top ૫)
- ફાઇનલિસ્ટ (Top ૧૦/Top ૨૦-૨૧)
વર્ષ | રાષ્ટ્રીય એવોર્ડ | પ્રતિનિધિઓ | રાજ્યો | આંતરરાષ્ટ્રીય પરિણામો | વિશેષ એવોર્ડ |
---|---|---|---|---|---|
૨૦૨૦ | |||||
૨૦૧૯ | મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૯ (ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૯: ૨ જી સ્થાન) |
શિવાની જાધવ[૯] | છત્તીસગઢ | કોઈ પ્લેસમેન્ટ નથી |
|
૨૦૧૮ | મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૮ (ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૮: ૨ જી સ્થાન) |
મીનાક્ષી ચૌધરી[૧૦][૧૧] | હરિયાણા | ૨ જી સ્થાન |
|
૨૦૧૭ | મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૭ (ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૭: ૪ જી સ્થાન) |
અનુકૃતિ ગુસાૈન | ઉત્તરાખંડ | Top ૨૦ |
|
૨૦૧૬ | મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૬ (ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૬: ૨ જી સ્થાન) |
પંખુરી ગિદવાની | ઉત્તર પ્રદેશ | કોઈ પ્લેસમેન્ટ નથી |
|
૨૦૧૫ | મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૫ (ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૫: ૩ જી સ્થાન) |
વરતિકા સિંઘ[૧૨][૧૩] | ઉત્તર પ્રદેશ | ૩ જી સ્થાન |
|
૨૦૧૪ | ભારત રાજકુમારી ૨૦૧૪ | મોનિકા શર્મા[૧૪] | દિલ્હી | કોઈ પ્લેસમેન્ટ નથી |
|
૨૦૧૩ | ભારત રાજકુમારી ૨૦૧૩ | રૂપા ખુરાના[૧૫] | મહારાષ્ટ્ર | કોઈ પ્લેસમેન્ટ નથી | — |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Voltaire E. Tayag (2017-10-21). "Miss Grand International: A Pageant for Peace". The Rappler (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-11.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Jenna Clarke (2016-03-02). "Sexual assault allegations engulf Miss Grand International as Claire Parker adopts crown". The Sydney Morning Herald (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-11.
- ↑ Metro Puerto Rico (2019-10-28). "Valentina Figuera conquista Miss Grand International en su tierra". મૂળ માંથી 2019-11-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-30. Cite has empty unknown parameter:
|1=
(મદદ) - ↑ Rappler.com (2018-10-26). "Miss Grand International 2018 Clara Sosa faints on stage after winning title" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-11-23 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-12.
- ↑ Testbook.com (2018). Current Affairs Capsule October 2018 (અંગ્રેજીમાં). October 2018. Testbook.com. પૃષ્ઠ 28.
- ↑ Global Beauties (2017-10-25). "Miss Grand International 2017 is Miss Peru!" (અંગ્રેજીમાં). મેળવેલ 2018-04-27.
- ↑ Concurso Nacionalde Beleza (2017-04-21). "Conheça os detalhes sobre o Miss Grand International 2017!". મેળવેલ 2018-04-27.
- ↑ Hot in Juba (2014). "Miss Grand International Lees Garcia is in Juba" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-12.
- ↑ Lifestyle Desk (2019-06-17). "Femina Miss India 2019: Suman Rao crowned Miss India 2019, Shivani Jadhav Miss Grand India and Shreya Shanker Miss India United Continents". indianexpress.com (અંગ્રેજીમાં). The Indian Express. મૂળ માંથી 2019-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-06.
- ↑ "Meenakshi Chaudhary is 1st runner-up at Miss Grand International 2018". Femina (અંગ્રેજીમાં). 2018-10-25. મૂળ માંથી 2018-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-06.
- ↑ India Times (2018-10-25). "Meenakshi Chaudhary will now Represent India at Miss Universe 2019 | Miss Universe India 2019" (અંગ્રેજીમાં). Indiatimes. મૂળ માંથી 2020-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-06.
- ↑ "Vartika Singh on Representing India at Miss Universe, 'Feel Immense Pressure, Responsibility'". News18 (અંગ્રેજીમાં). 2019-11-15. મૂળ માંથી 2019-11-16 પર સંગ્રહિત.
- ↑ "MGI'15 2nd Runner-up Vartika Singh unfurls the tricolor in Lucknow". The Times of India (અંગ્રેજીમાં). 2016-04-30. મૂળ માંથી 2017-09-11 પર સંગ્રહિત.
- ↑ "Contestant: Miss Monika Sharma" (અંગ્રેજીમાં). Miss Grand international. 2014. મૂળ માંથી 2019-05-29 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-26.
- ↑ Ctnadmin (2014). "Rupa Khurana" (અંગ્રેજીમાં). Trens Celeb Nows. મૂળ માંથી 2020-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-06.
બ્રાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ સંબંધિત માધ્યમો છે.