જાન્યુઆરી ૨૪

તારીખ
(૨૪ જાન્યુઆરી થી અહીં વાળેલું)

૨૪ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૧ દિવસ બાકી રહે છે.

અનુક્રમણિકા

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૯૬૬ - જીનિવા જવા નીકળેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નં. ૧૦૧) ફ્રાન્સની વિખ્યાત મોં બ્લાં પર્વતમાળાના બોસન્સ નામના શિખર પર તુટી પડતાં તમામ ૧૧૭ મુસાફરો માર્યા ગયા. વિમાનના મુખ્ય ચાલક હજારીલાલ પુરોહિત ૨૦૦ કલાકના ઉડ્ડયનનો અનુભવ ધરાવતા કાબેલ પાયલટ હતા. આ કમનસીબ વિમાનમાં ભારતીય અણુકાર્યક્રમના ભિષ્મ પિતામહ ડો.હોમી જહાંગીર ભાભા પણ હતા.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો