આંધ્રપ્રદેશના જિલ્લા અને શહેરો

આ લેખ આંધ્રપ્રદેશના જિલ્લા અને શહેરો દર્શાવે છે.

આંધ્ર પ્રદેશના જિલ્લાઓ

અદિલાબાદ જિલ્લો

ફેરફાર કરો

અદિલાબાદ જિલ્લાનું મુખ્યાલય અદિલાબાદમાં છે.

  • વસ્તી અને વિસ્તાર

અદિલાબાદ જિલ્લાને વહિવટી સુગમતા માટે પાંચ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. (૧)અદિલાબાદ, (૨) નિર્મલ, (૩) ઉતનૂર, (૪) આસિફાબાદ, (૫) મંચેરિયલ.

વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૬,૧૨૮ ૨૪,૮૮,૦૦૩ ૫૨ ૧૭૪૩ -

અનંતપુર જિલ્લો

ફેરફાર કરો

અનંતપુર જિલ્લાનું મુખ્યાલય અનંતપુરમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.) વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૯,૧૩૦ ૩૬,૪૦,૪૭૮ - - - -

અનંતપુર

ફેરફાર કરો

અનંતપુર અનંતપુર જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર હૈદરાબાદથી ૩૫૬ કિ.મી. દક્ષિણમાં સ્થિત છે.

ચિત્તૂર જિલ્લો

ફેરફાર કરો

ચિત્તૂર જિલ્લાનું મુખ્યાલય ચિત્તૂરમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૫,૧૫૧ ૩૭,૪૫,૮૭૫ - - - -

ચિત્તૂર

ફેરફાર કરો

ચિત્તૂર ચિત્તૂર જિલ્લાનું મુખ્ય મથક છે.

પૂર્વ ગોદાવરી જિલ્લો

ફેરફાર કરો

પૂર્વ ગોદાવરી જિલ્લાનું મુખ્યાલય કાકીનાડામાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર
૧૦,૮૦૭ ૪૮,૭૨,૬૨૨
(પુ. ૨૪,૪૫,૮૧૧)
(સ્ત્રી. ૨૪,૨૬,૮૧૧)
૬૦ ૧,૩૭૯
(ગ્રામ પંચાયતો ૧,૦૧૧)

+ ૨ મહાનગર પાલિકા
૬૫.૪૯ %

કાકીનાડા

ફેરફાર કરો

કાકીનાડા પૂર્વ ગોદાવરી જિલ્લાનું મુખ્ય મથક છે.

ગુન્ટૂર જિલ્લો

ફેરફાર કરો

ગુન્ટૂર જિલ્લાનું મુખ્યાલય ગુન્ટૂરમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૧,૩૯૧ ૪૪,૬૫,૧૪૪ - - - -

ગુન્ટૂર

ફેરફાર કરો

ગુન્ટૂર ગુન્ટુર જિલ્લાનું મુખ્ય મથક છે.

હૈદરાબાદ જિલ્લો

ફેરફાર કરો

હૈદરાબાદ જિલ્લાનું તેમ જ આંધ્ર પ્રદેશ્ રાજ્યનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.

કડાપા જિલ્લો

ફેરફાર કરો

કડાપા જિલ્લાનું મુખ્યાલય કડાપામાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૫,૩૫૯ ૨૬,૦૧,૭૯૭ - - - -

કડાપા કડાપા જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ તેલુતુ ભાસાના શબ્દ ગડપ્પા પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ પગથિયું કે દરવાજો થાય છે. આ શહેરને પ્રવેશદ્વાર એવું નામ મળ્યું છે કેમકે આ શહેર પશ્ચિમ તરફથી આવતા વેંકટેશ્વર સ્વામીનું તીર્થ સ્થળ એવા તિરુમલા ટેકરીઓ સુધી લઈ જાય છે.

કરીમનગર જિલ્લો

ફેરફાર કરો

કરીમનગર જિલ્લાનું મુખ્યાલય કરીમનગરમાં છે.

  • વિસ્તાર અને વસ્તી

કરીમનગર જિલ્લો વહિવટી સુગમતા માટે પાંચ વિભાગમાં વહેચાયેલ છે. (૧) કરીમનગર, (૨) જગતિયાલ (Jagtial), (૩) પેડાપલ્લી (Peddapalli), (૪)સિરસિલા (Sirsilla), (૫) મન્થાની (Manthani)

વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર
૧૧,૮૨૩ ૩૪,૯૧,૮૨૨
(પુ. ૧૭,૪૭,૯૬૮)
(સ્ત્રી. ૧૭,૪૩,૮૫૪)
૫૭ ૨૨૦૧ ૪૭.૫૭ %

કરીમનગર

ફેરફાર કરો

કરીમનગર કરીમનગર જિલ્લાનું મુખ્ય મથક છે.

ખમ્મમ જિલ્લો

ફેરફાર કરો

ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય ખમ્મમમાં છે

  • વિસ્તાર અને વસ્તી

ખમ્મમ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ચાર વિભાગ પાડેલા છે.(૧) ખમ્મમ, (૨) કોથાગુડેમ (Kothagudem), (૩) પલોંચા (Paloncha), (૪) ભદ્રાચલમ (Bhadrachalam)

વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૬,૦૨૯ ૨૫,૭૮,૯૨૭ ૪૬ - - -

ખમ્મમ ખમ્મમ જિલ્લાનું મુખ્ય મથક છે.

કૃષ્ણા જિલ્લો

ફેરફાર કરો

કૃષ્ણા જિલ્લાનું મુખ્યાલય મછલીપટનમમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૮,૭૨૭ ૪૧,૮૭,૮૪૧ - - - -

મછલીપટનમ

ફેરફાર કરો

મછલીપટનમ કૃષ્ણા જિલ્લાનું મુખ્ય મથક છે.

કુર્નૂલ જિલ્લો

ફેરફાર કરો

કુર્નૂલ જિલ્લાનું મુખ્યાલય કુર્નૂલમાં છે.

  • વિસ્તાર અને વસ્તી

કુર્નૂલ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ત્રણ વિભાગ પાડેલ છે. (૧) કુર્નૂલ (૨) નાંદિયાલ (૩) અદોની.

વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૭,૬૫૮ ૩૫,૨૯,૪૯૪
(પુ. ૧૭,૯૬,૨૧૪)
(સ્ત્રી. ૧૭,૩૩,૨૮૦)
૫૪ ૯૨૦ []
+ ૧ મહાનગર પાલિકા
-

કુર્નૂલ

ફેરફાર કરો

કુર્નૂલ કુર્નૂલ જિલ્લાનું મુખ્ય મથક છે.

મહેબૂબનગર જિલ્લો

ફેરફાર કરો

મહેબૂબનગર જિલ્લાનું મુખ્યાલય મહેબૂબનગરમાં છે. જે હૈદરાબાદથી ૯૬ કિ.મી.નાં અંતરે આવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરો આ જિલ્લામાંથી મળી આવ્યાનું મનાય છે []. મહેબૂબનગર જિલ્લાને વહિવટી સરળતા માટે પાંચ વિભાગોમાં વહેંચેલ છે. (૧)મહેબૂબનગર (૨)નગરકુર્નૂલ (NAGARKURNOOL) (૩)ગડવાલ (GADWAL) (૪)નારાયણપેટ (NARAYANPET) (૫)વાનાપર્થી (WANAPARTHY).

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા
૧૮,૪૩૨ ૩૫.૧૪ લાખ
(પૂ. ૧૭.૮૨ લાખ)
(સ્ત્રી. ૧૭.૩૨ લાખ)
૬૪ ૧૫૪૪
(જેમાં ૧૩૫૦ ગ્રા.પં.)
૧૩.૫૬ લાખ

મહેબૂબનગર

ફેરફાર કરો

મહેબૂબનગર મહેબૂબનગર જિલ્લાનું મુખ્ય મથક છે.

મેદક જિલ્લો

ફેરફાર કરો

મેદક જિલ્લાનું મુખ્યાલય સાંગરેડ્ડીમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૯,૭૦૦ ૨૬,૭૦,૦૯૭ - - - -

સાંગરેડ્ડી

ફેરફાર કરો

સાંગરેડ્ડી મેદક જિલ્લાનું મુખ્ય મથક છે.

નાલગોંડા જિલ્લો

ફેરફાર કરો

નાલગોંડા જિલ્લાનું મુખ્યાલય નાલગોંડામાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૪,૨૪૦ ૩૨,૪૭,૯૮૨ - - - -

નાલગોંડા

ફેરફાર કરો

નાલગોંડા નાલગોંડા જિલ્લાનું મુખ્ય મથક છે.

નેલ્લોર જિલ્લો

ફેરફાર કરો

નેલ્લોર જિલ્લાનું મુખ્યાલય નેલ્લોરમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૩,૦૭૬ ૨૬,૬૮,૫૬૪ - - - -

નેલ્લોર

ફેરફાર કરો

નેલ્લોર નેલ્લોર જિલ્લાનું મુખ્ય મથક છે.

નિઝામાબાદ જિલ્લો

ફેરફાર કરો

નિઝામાબાદ જિલ્લાનું મુખ્યાલય નિઝામાબાદ, આંધ્ર પ્રદેશમાં છે.

  • વિસ્તાર અને વસ્તી

આ જિલ્લો વહિવટી સુગમતા માટે ત્રણ વિભાગોમાં વહેંચાયેલ છે. (૧) નિઝામાબાદ, (૨) બોધન (BODHAN), (૩) કામારેડ્ડી (KAMAREDDY).

વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર (૨૦૦૫)
૭,૯૫૬ ૨૩,૪૫,૬૮૫ ૩૬ ૯૨૨
(૭૧૮ ગ્રા.પં.)

(+ ૧ મહાનગર પાલિકા)
૬૦.૭૮ %
(પૂ. ૬૪ %)
(સ્ત્રી. ૫૭.૪૪ %)

પ્રકાસમ જિલ્લો

ફેરફાર કરો

પ્રકાસમ જિલ્લાનું મુખ્યાલય ઓંગોલેમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૭,૬૨૬ ૩૦,૫૯,૪૨૩ - - - -

ઓંગોલે પ્રકાસમ જિલ્લાનું મુખ્ય મથક છે.

રંગારેડ્ડી જિલ્લો

ફેરફાર કરો

રંગારેડ્ડી જિલ્લાનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૭૪૯૩ ૩૫,૭૫,૦૬૪
(પૂ. ૧૮.૩૯ લાખ)
(સ્ત્રી. ૧૭.૩૬ લાખ)
૩૭ ૧૦૫૫
(૭૦૫ ગ્રા.પં.)
- -

શ્રીકાકુલમ જિલ્લો

ફેરફાર કરો

શ્રીકાકુલમ જિલ્લાનું મુખ્યાલય શ્રીકાકુલમમાં છે.

શ્રીકાકુલમ

ફેરફાર કરો

શ્રીકાકુલમ શ્રીકાકુલમ જિલ્લાનું મુખ્ય મથક છે.

વિશાખાપટનમ જિલ્લો

ફેરફાર કરો

વિશાખાપટનમ જિલ્લાનું મુખ્યાલય વિશાખાપટનમમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર
૧૧,૧૬૧ ૩૮,૩૨,૩૩૬
(પૂ. ૧૯.૩૦ લાખ)
(સ્ત્રી.૧૯.૦૨ લાખ)
- - - ૫૨.૨૫ %
(પૂ. ૩૦.૫૬ % )
(સ્ત્રી. ૨૧.૬૯ %)

બાહ્ય કડીઓ

વિશાખાપટનમ

ફેરફાર કરો

વિશાખાપટનમ વિશાખાપટનમ જિલ્લાનું મુખ્ય મથક છે.

વિજયનગર જિલ્લો

ફેરફાર કરો

વિજયનગર જિલ્લાનું મુખ્યાલય વિજયનગરમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર
૬,૫૩૯ ૨૨.૪૯ લાખ
(પુરુષો ૧૧.૧૯ લાખ)
(સ્ત્રીઓ ૧૧.૩૦ લાખ)
૩૪ ૧૫૫૧
(૯૩૧ ગ્રામ પંચાયતો)
૫૧.૦૭ %
(પુરુષો ૬૨.૩૭ %)
(સ્ત્રીઓ ૩૯.૯૧ %)

વિજયનગર

ફેરફાર કરો

વિજયનગર વિજયનગર જિલ્લાનું મુખ્ય મથક છે.

વારંગલ જિલ્લો

ફેરફાર કરો

વારંગલ જિલ્લાનું મુખ્યાલય વારંગલમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર
૧૨,૮૪૭ ૩૨,૪૬,૦૦૪
(પૂ.૧૬.૪૫ લાખ)
(સ્ત્રી.૧૬.૦૧ લાખ)
૫૧ ૧૦૯૮
(૧૦૧૪ ગ્રા.પં.)
૫૮.૪૧ %
(પૂ.૭૦.૦૧ %)
(સ્ત્રી. ૪૬.૫૪ %)

વારંગલ વારંગલ જિલ્લાનું મુખ્ય મથક છે.

પશ્ચિમ ગોદાવરી જિલ્લો

ફેરફાર કરો

પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મુખ્યાલય એલુરમાં છે.

  • વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૭,૭૪૨ ૩૮,૦૩,૫૧૭ ૫૪ - - -

એલુર પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મુખ્ય મથક છે.

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ ૧.૧૩ ૧.૧૪ ૧.૧૫ ૧.૧૬ ૧.૧૭ ૧.૧૮ ૧.૧૯ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-06-01.
  2. "અહીં ૯૨૦ રેવન્યુ ગામો છે, ગ્રામપંચાયતો ૮૯૯ છે". મૂળ માંથી 2012-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.
  3. "મહેબૂબનગર જિલ્લાનીં અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2012-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.