આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ

અહીં એ મહાનુભાવોની યાદી છે જેઓ આંધ્ર પ્રદેશ રાજ્યનાં મુખ્યમંત્રી પદે રહ્યા હોય. આ યાદીમાં જુના આંધ્ર રાજ્ય, જે પછીથી, હૈદરાબાદ રાજ્યનો તેલંગાણા પ્રદેશ તેમાં ભળતા, આંધ્ર પ્રદેશ તરીકે ઓળખાયું, અને જુના હૈદરાબાદ રાજ્યના મુખ્યમંત્રી પદે કારભાર સંભાળનાર મહાનુભાવોના નામ પણ સામેલ છે.

આંધ્ર પ્રદેશ રાજ્યમાં ૬ કરોડ કરતા વધુ મતદારો છે.

હૈદરાબાદ રાજ્યના મુખ્યમંત્રીઓ

ફેરફાર કરો

હૈદરાબાદ રાજ્ય, તેલંગાણાનાં નવ તેલુગુ જિલ્લાઓ, ગુલબર્ગ ક્ષેત્રનાં ચાર કન્નડ જિલ્લાઓ અને ઔરંગાબાદ ક્ષેત્રના ચાર મરાઠી જિલ્લાઓ સહીત. રંગારેડ્ડી જિલ્લો ૧૯૭૮માં હૈદરાબાદ જિલ્લાથી અલગ થયેલો.

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ વતન જન્મ સ્થળ પદભાર સમય (દિવસો)
એમ.કે.વેલ્લોડી ૨૬ જાન્યુ. ૧૯૫૦ ૬ માર્ચ ૧૯૫૨ કોંગ્રેસ કેરળ - ૭૭૦
ડૉ.બુર્ગુલા રામક્રિષ્ના રાવ[] ૬ માર્ચ ૧૯૫૨ ૩૧ ઓક્ટો. ૧૯૫૬ કોંગ્રેસ તેલંગાણા મહેબૂબનગર ૧૭૦૧

આંધ્રના મુખ્યમંત્રીઓ

ફેરફાર કરો

આંધ્ર રાજ્ય કોસ્તા અને રાયલસીમા વિસ્તાર મળી અને બનેલું હતું. આ રાજ્ય ૧૯૫૩માં મદ્રાસ રાજ્યથી અલગ પડ્યું હતું.

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ વતન જન્મ સ્થળ પદભાર સમય (દિવસો)
તન્ગુતુરી પ્રકાશમ[][] ૧ ઓક્ટો. ૧૯૫૩ ૧૫ નવે. ૧૯૫૪ કોંગ્રેસ કોસ્તા પ્રકાસમ જિલ્લો ૪૧૦
રાષ્ટ્રપતિ શાસન ૧૫ નવે. ૧૯૫૪ ૨૮ માર્ચ ૧૯૫૫ ૧૩૫
બી.ગોપાલા રેડ્ડી[] ૨૮ માર્ચ ૧૯૫૫ ૧ નવે. ૧૯૫૬ કોંગ્રેસ કોસ્તા નેલ્લોર ૫૮૪
= કોંગ્રેસ (ભા.રા.કોં.) પક્ષમાંથી ચૂંટાયેલા મુખ્યમંત્રી = તેલુગુ દેશમ (TDP) પક્ષમાંથી ચૂંટાયેલા મુખ્યમંત્રી

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ

ફેરફાર કરો

૧૯૫૬માં, હૈદરાબાદના ગુલબર્ગ અને ઔરંગાબાદ જિલ્લાઓ અનુક્રમે મૈસુર રાજ્ય અને બોમ્બે રાજ્યમાં ભેળવી દેવાયા. હૈદરાબાદ રાજ્યનો બાકીનો પ્રદેશ અને તેલંગાણા પ્રદેશ આંધ્ર રાજ્યમાં ભેળવી અને આંધ્ર પ્રદેશ રાજ્યની રચના કરાઈ.

# નામ ચિત્ર પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ વતન જન્મ સ્થળ પદભાર સમય (દિવસો)
નીલમ સંજીવ રેડ્ડી[]   ૧ નવે. ૧૯૫૬ ૧૧ જાન્યુ. ૧૯૬૦ કોંગ્રેસ રાયલસીમા અનંતપુર, આંધ્ર પ્રદેશ ૧૧૬૭
દામોદરમ સંજીવય્યા ૧૧ જાન્યુ. ૧૯૬૦ ૧૨ માર્ચ ૧૯૬૨ કોંગ્રેસ રાયલસીમા કુર્નૂલ ૭૯૦
- નીલમ સંજીવ રેડ્ડી (બીજી વખત)   ૧૨ માર્ચ ૧૯૬૨ ૨૦ ફેબ. ૧૯૬૪ કોંગ્રેસ રાયલસીમા અનંતપુર, આંધ્ર પ્રદેશ ૭૧૯
કાસુ બ્રહ્માનંદ રેડ્ડી ૨૧ ફેબ. ૧૯૬૪ ૩૦ સપ્ટે. ૧૯૭૧ કોંગ્રેસ કોસ્તા, આંધ્ર ગુન્ટૂર ૨૭૭૭
પી.વી.નરસિમ્હા રાવ[] ૩૦ સપ્ટે. ૧૯૭૧ ૧૦ જાન્યુ. ૧૯૭૩ કોંગ્રેસ તેલંગાણા કરીમનગર ૪૬૮
રાષ્ટ્રપતિ શાસન (૧૧ જાન્યુ. – ૧૦ ડિસે. ૧૯૭૩. સમયગાળો: ૩૩૫ દિવસો)[]
જલગમ વેંગલા રાવ ૧૦ ડિસે. ૧૯૭૩ ૬ માર્ચ ૧૯૭૮ કોંગ્રેસ કોસ્તા/તેલંગાણા *શ્રીકાકુલમ/ખમ્મમ[].[] ૧૫૪૭
મારી ચેન્ના રેડ્ડી ૬ માર્ચ ૧૯૭૮ ૧૧ ઓક્ટો. ૧૯૮૦ કોંગ્રેસ તેલંગાણા રંગારેડ્ડી જિલ્લો ૯૫૦
તંગુતુરી અંજૈયા [] ૧૧ ઓક્ટો. ૧૯૮૦ ૨૪ ફેબ્રુ. ૧૯૮૨ કોંગ્રેસ તેલંગાણા મેદક ૫૦૧
ભવાનમ વેંકટરામી રેડ્ડી ૨૪ ફેબૃ. ૧૯૮૨ ૨૦ સપ્ટે. ૧૯૮૨ કોંગ્રેસ કોસ્તા ગુન્ટૂર ૨૦૮
કોટલા વિજય ભાસ્કર રેડ્ડી ચિત્ર:Kotla Vijaya Bhaskara Reddy.jpg ૨૦ સપ્ટે. ૧૯૮૨ ૯ જાન્યુ. ૧૯૮૩ કોંગ્રેસ રાયલસીમા કુર્નૂલ ૧૧૧
૧૦ એન.ટી.રામારાવ   ૯ જાન્યુ. ૧૯૮૩ ૧૬ ઓગસ્ટ ૧૯૮૪ તેલુગુ દેશમ કોસ્તા કૃષ્ણા જિલ્લો ૫૮૫
૧૧ એન. ભાસ્કર રાવ ૧૬ ઓગસ્ટ ૧૯૮૪ ૧૬ સપ્ટે. ૧૯૮૪ તેલુગુ દેશમ કોસ્તા ગુન્ટૂર ૩૧
- એન.ટી.રામારાવ (બીજી વખત)   ૧૬ સપ્ટે. ૧૯૮૪ ૨ ડિસે. ૧૯૮૯ તેલુગુ દેશમ કોસ્તા કૃષ્ણા જિલ્લો ૧૯૦૩
- મારી ચેન્ના રેડ્ડી (બીજી વખત) ૩ ડિસે. ૧૯૮૯ ૧૭ ડિસે. ૧૯૯૦ કોંગ્રેસ તેલંગાણા રંગારેડ્ડી જિલ્લો ૩૭૯
૧૨ એન.જનાર્દન રેડ્ડી ૧૭ ડિસે. ૧૯૯૦ ૯ ઓક્ટો. ૧૯૯૨ કોંગ્રેસ કોસ્તા નેલ્લોર ૬૬૨
- કોટલા વિજય ભાસ્કર રેડ્ડી (બીજી વખત) ચિત્ર:Kotla Vijaya Bhaskara Reddy.jpg ૯ ઓક્ટો. ૧૯૯૨ ૧૨ ડિસે. ૧૯૯૪ કોંગ્રેસ રાયલસીમા કુર્નૂલ ૭૯૪
- એન.ટી.રામારાવ (ત્રીજી વખત)   ૧૨ ડિસે. ૧૯૯૪ ૧ સપ્ટે. ૧૯૯૫ તેલુગુ દેશમ કોસ્તા કૃષ્ણા જિલ્લો ૨૬૩
૧૩ એન. ચંદ્રાબાબુ નાયડુ[૧૦]   ૧ સપ્ટે. ૧૯૯૫ ૧૪ મે ૨૦૦૪ તેલુગુ દેશમ રાયલસીમા ચિત્તૂર ૩૩૭૮
૧૪ વાય.એસ.રાજશેખર રેડ્ડી ૧૪ મે ૨૦૦૪ ૨ સપ્ટે. ૨૦૦૯ [૧૧] કોંગ્રેસ રાયલસીમા કડાપા ૧૯૩૮
૧૫ કે.રોસૈયા   ૩ સપ્ટે. ૨૦૦૯ [૧૨] ૨૪ નવે. ૨૦૧૦ કોંગ્રેસ કોસ્તા ગુન્ટૂર ૪૪૮
૧૬ નલ્લારી કિરણ કુમાર રેડ્ડી ૨૫ નવે. ૨૦૧૦ [૧૩] - કોંગ્રેસ રાયલસીમા ચિત્તૂર
  • વતન અર્થાત એ વિસ્તાર જ્યાંથી મુખ્યમંત્રી આવતા હોય. જેમ કે, જન્મ, ઉછેર અને એ મતક્ષેત્ર જેનું તે પ્રતિનિધિત્વ કરતા હોય.
  • જલગામ વેન્ગલ રાવનો જન્મ શ્રીકાકુલમ જિલ્લામાં થયેલો અને ઉછેર કોસ્તા વિસ્તારમાં. તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમનો મત વિસ્તાર ખમ્મમ જિલ્લામાં આવેલો હતો.[૧૪]
  • Konijeti Rosaiah is the MLC who became Chief Minister of Andhra Pradesh apart from Bhavanam Venkatarami Reddy.[૧૫]
  • એન.ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના અત્યાર સુધીના સૌથી લાંબો સમય પદભાર સંભાળનાર મુખ્યમંત્રી રહ્યા. [૧૬]
  • કિરણ કુમાર રેડ્ડીનું કુટુંબ ચિત્તૂરનું છે. તેના પિતા ચિત્તૂર મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓનો જન્મ અને ઉછેર હૈદરાબાદમાં થયેલો કેમકે તેનાં પિતા ધારાસભ્ય અને પ્રધાન તરીકે ત્યારે રાજ્યની રાજધાની હૈદરાબાદમાં વસતા હતા. તેઓએ પિતાનાં અવસાન પછી પિતાનાં મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ સંભાળ્યું.

આ પણ જુઓ

ફેરફાર કરો


સંદર્ભો

ફેરફાર કરો
  1. Chief Minister of Hyderabad state
  2. ૨.૦ ૨.૧ Chief Minister of Andhra state
  3. Tanguturi Prakasam served a term as Chief Minister of the undivided Madras State between 30 April 1946 and 23 March 1947
  4. સંજીવ રેડ્ડી ૧૯૭૭ થી ૧૯૮૨ દરમીયાન ભારતનાં છઠા રાષ્ટ્રપતિ હતા.
  5. પી.વી.નરસિમ્હા રાવ પછીથી કેન્દ્ર સરકારમાં વિદેશ પ્રધાન અને ગૃહ પ્રધાન જેવા પદ સંભાળી ૧૯૯૧માં ભારતના દસમાં વડાપ્રધાન પદે આરૂઢ થયેલા.
  6. મુખ્યમંત્રી સામે તેલંગાણા પ્રશ્ને પ્રધાનોના બળવાને કારણે રાષ્ટ્રપતિ શાસન લદાયું. (સ્રોત: "Less fortunate as Chief Minister". Chennai, India: The Hindu. 2004-12-24. મૂળ સંગ્રહિત માંથી 2011-01-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-05.).
  7. Jalagam Vengala Rao સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૩ ના રોજ વેબેક મશિન ઢાંચો:WebCite
  8. Rediff On The NeT: Campaign Trail/Srikakulam, Vizianagaram ઢાંચો:WebCite
  9. ટી. અંજૈયા, રામક્રિષ્નારેડ્ડી તલ્લા તરીકે પણ ઓળખાતા હતા.
  10. ચંદ્રાબાબુ એન.ટી.આર.નાં જમાઈ છે.
  11. "Andhra CM Dr.Y.S. Rajasekhara Reddy dies". Press Trust of India. 2009-09-02. મેળવેલ 2009-09-02.
  12. Site Under Construction સંગ્રહિત ૨૦૦૯-૦૯-૦૬ ના રોજ વેબેક મશિન ઢાંચો:WebCite
  13. Sonia Gandhi to pick new Andhra Chief Minister સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન ઢાંચો:WebCite
  14. Rediff On The NeT: Campaign Trail/Srikakulam, Vizianagaram ઢાંચો:WebCite
  15. "The saga of short-lived Cabinets". The Hindu. Chennai, India. 7 September 2009. મૂળ સંગ્રહિત માંથી 2011-01-24 પર સંગ્રહિત. મેળવેલ 2012-08-17.
  16. . Chennai, India http://www.hindu.com/2010/11/24/stories/2009090759040600.htm. Missing or empty |title= (મદદ) [મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો