૨ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો બીજો (લિપ વર્ષ દરમ્યાન પણ બીજો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૭૮૮ – જ્યોર્જિયા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનારું ચોથું રાજ્ય બન્યું.
  • ૧૯૫૪ – ભારતે તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, ભારત રત્ન અને પદ્મવિભૂષણની સ્થાપના કરી.
  • ૧૯૭૫ – નવી રેલવે લાઇનના ઉદઘાટન પ્રસંગે બિહારના સમસ્તીપુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રા જીવલેણ રીતે ઘાયલ થયા.
  • ૧૯૭૮ – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુહમ્મદ ઝિયા-ઉલ-હકના આદેશ પર અર્ધલશ્કરી દળોએ પાકિસ્તાનના મુલ્તાનમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કામદારો પર ગોળીબાર કર્યો; તેને મુલ્તાન કોલોની ટેક્સટાઇલ મિલ્સ હત્યાકાંડ – ૧૯૭૮ તરીકે ઓળખવામાં આવે છે.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો