૩ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ત્રીજો (લિપ વર્ષ દરમ્યાન પણ ત્રીજો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૯૪૭ – યુ.એસ. કોંગ્રેસની કાર્યવાહી પ્રથમ વખત ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી.
  • ૧૯૫૬ – ઍફીલ ટાવરના ટોચના ભાગને આગથી નુકસાન પહોંચ્યું.
  • ૧૯૫૭ – હેમિલ્ટન ઘડિયાળ કંપનીએ પ્રથમ ઇલેક્ટ્રિક (વિદ્યુત) ઘડિયાળ રજૂ કરી.
  • ૧૯૫૮ – વેસ્ટ ઈન્ડિઝ ફેડરેશન (મહાસંઘ)ની રચના કરવામાં આવી.
  • ૧૯૫૯ – અલાસ્કાને ૪૯મા યુ.એસ. રાજ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

  • ૧૯૪૨ – ભિક્ષુ અખંડાનંદ, સસ્તું સાહિત્યના સ્થાપક અને સંવર્ધક
  • ૧૯૬૮ – ચાંપરાજ શ્રોફ, ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા તરીકે ઓળખાતા ઉદ્યોગપતિ (જ. ૧૯૦૯)
  • ૧૯૭૨ – મોહન રાકેશ, ભારતીય લેખક અને નાટ્યકાર (બ. ૧૯૨૫)
  • ૧૯૮૦ – વેણીભાઈ પુરોહિત, ગુજરાતી કવિ અને વાર્તાકાર (જ. ૧૯૧૬)
  • ૨૦૦૫ – જ્યોતિન્દ્રનાથ દીક્ષિત, ભારતીય રાજદ્વારી, દ્વિતીય ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (જ. ૧૯૩૬)
  • ૨૦૧૮ – કેઓરાપેત્સે ખોસિત્સિલે, દક્ષિણ આફ્રિકન કવિ અને રાજકીય કાર્યકર્તા (જ. ૧૯૩૮)

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો