જેસર (તા. જેસર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(જેસર (તા.મહુવા) થી અહીં વાળેલું)

જેસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલું ગામ અને તાલુકા મથક છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

જેસર (તા. જેસર)
—  ગામ  —
જેસર (તા. જેસર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°22′15″N 71°40′09″E / 21.370765°N 71.66904°E / 21.370765; 71.66904
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

જાણીતા વ્યક્તિઓ

ફેરફાર કરો
  • સનત મહેતા - ગુજરાતના ભૂતપૂર્વ નાણાં મંત્રી, રાજકારણી.
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મહુવા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]