તળાજા તાલુકો

ગુજરાતના ભાવનગર જિલ્લાનો તાલુકો

તળાજા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો છે. તળાજા તાલુકાનું મુખ્ય મથક છે.

તળાજા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોભાવનગર
મુખ્ય મથકતળાજા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૨૫૬૬૭
 • લિંગ પ્રમાણ
૮૬૬
 • સાક્ષરતા
૬૦.૬%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

તળાજા તાલુકાના ગામો ફેરફાર કરો

તળાજા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Talaja Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો