ભદ્રાવળ (તા. તળાજા)
ભદ્રાવળ (તા. તળાજા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
ભદ્રાવળ (તા. તળાજા) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°16′25″N 70°49′17″E / 22.273487°N 70.821296°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) | ||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોગામનું નામ ભદ્રા નામની વાવ પરથી પડ્યું હોવાનું મનાય છે.
ભુગોળ
ફેરફાર કરોભદ્રાવળ ગામ તળાજાથી ૧૭ કિમી, પાલીતાણાથી ૨૭ કિમીના અંતરે આવેલું છે. ગામની ફરતે ચોટીક્યાળીની ટેકરીઓ આવેલી છે. ગામ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે, જે ભદ્રાવળ ૧, ૨ અને ૩ તરીકે ઓળખાય છે.[સંદર્ભ આપો] ભદ્રાવળ-૧ એ જૂની ભદ્રાવળ પણ કહેવાય છે.[સંદર્ભ આપો]
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર અને મેલડી માતાજીના વાહન બોકડાના પગલાં આવેલા છે, જ્યાંથી પાલીતાણાનો શેત્રુંજય પર્વત તથા તળાજાનો ડુંગર જોઇ શકાય છે.
આ પણ જુવો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. ૭ ઓકટોબર ૨૦૧૩. મૂળ માંથી ૨૩ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in:
|access-date=
and|date=
(મદદ)
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |