દ્વારકા તાલુકો

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો

દ્વારકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો તાલુકો છે. દ્વારકા આ તાલુકાનું મુખ્ય મથક છે.

દ્વારકા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોદેવભૂમિ દ્વારકા
મુખ્યમથકદ્વારકા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઇતિહાસ ફેરફાર કરો

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેરાત થઈ ત્યારે આ તાલુકાની ઓખામંડળ તાલુકા તરીકે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેનું નામ દ્વારકા તાલુકો આપવામાં આવ્યું, પરંતુ હજુ ક્યાંક-ક્યાંક તેને ઓખામંડળ તાલુકા તરીકે ઓળખાવવામાં આવે છે.

દ્વારકા તાલુકાના ગામો ફેરફાર કરો

દ્વારકા તાલુકામાં ૪૫ ગામ આવેલા છે.[૧]

દ્વારકા તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. "દ્વારકા તાલુકા પંચાયત | દેવભૂમિ દ્વારકા જીલ્લો | ગુજરાત સરકાર". devbhumidwarkadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-02-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. કલ્યાણપુર
  2. ખંભાળિયા
  3. દ્વારકા
  4. ભાણવડ

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન