ધરમપુર તાલુકો
ગુજરાતના વલસાડ જિલ્લાનો તાલુકો
ધરમપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો છે. ધરમપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ધરમપુર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
મુખ્ય મથક | ધરમપુર |
વિસ્તાર | |
• કુલ | ૧,૬૫૦ km2 (૬૪૦ sq mi) |
[૧] | |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વનસંપત્તિ
ફેરફાર કરોધરમપુર તાલુકામાં આવેલા જંગલોમાં ગુજરાતમાં અન્યત્ર સ્થળે જોવા ન મળે એવા ૧૯ જાતીના દુર્લભ વૃક્ષો મળી આવે છે.[૨]
એ વૃક્ષોની યાદી નીચે પ્રમાણે છે:
- કરમલ
- કવીશા
- કાયલી
- કુંભ
- કંપીલો
- ખડસિંગ
- ચમોલ (નાની)
- ચમોલ (મોટી)
- ચંડીયો
- દવલો
- પીળો ખાખરો
- પંગારો
- બોથી
- મેઢાસિંગ
- રગત રોહીડો
- વરસ
- શીમળો (પીળા ફૂલ વાળો)
- સફેદ પાથળ
- હુંભ
ધરમપુર તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "ધરમપુર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૯ એપ્રિલ ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૨૪.
- ↑ "ધરમપુરના જંગલ વિસ્તારમાંથી 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્યા". www.gujaratsamachar.com. 2020-09-30. મૂળ માંથી 2020-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-01.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |