નાડા (તા.જંબુસર)
નાડા (તા.જંબુસર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકામાં આવેલું એક ગામ છે. જે તાલુકા મથક જંબુસરથી ૩૩ કિ.મી. ના અંતરે આવેલું છે. નાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, હાઇસ્કુલ, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
નાડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°03′N 72°48′E / 22.05°N 72.8°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
તાલુકો | જંબુસર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, સરકારી હાઇસ્કુલ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
ખેતપેદાશો | કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર |
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોઅહીંથી ૩ કિ.મી.ના અંતરે દેવજગન તરીકે જાણીતું ધાર્મિક સ્થળ આવેલું છે. અહીં શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર છે. પુરાણોના ઉલ્લેખ પ્રમાણે દેવોએ અને પરશુરામે અહીં યજ્ઞ કરેલો.[સંદર્ભ આપો] અહીંથી થોડે દુર અરબી સમુદ્ર આવેલો છે. આ ઉપરાંત અહીં મહાકાળી માતા તેમજ હનુમાન મંદિર અને જુના સમયની દીવાદાંડી પણ હયાત છે. ચૈત્રી પૂનમે અહીં મેળો ભરાય છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |