પોશીના તાલુકો

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો

પોશીના તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો છે.[][] પોશીના આ તાલુકાનું મુખ્ય મથક છે.

પોશીના તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસાબરકાંઠા
મુખ્યમકપોશીના
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

પોશીના તાલુકાના ગામો

ફેરફાર કરો

પોશીના તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતો અને ૫૯ ગામોનો સમાવેશ થાય છે.

પોશીના તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "અરવલ્લી નવો જિલ્લો : પોશીના નવો તાલુકો". સંદેશ, બનાસકાંઠા-પાટણ. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૮ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. ભાસ્કરન્યૂઝ. અંબાજી (૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨). "સાબરકાંઠામાં નવો અરવલ્લી જિલ્લો અને પોશીના તાલુકો". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૮ જૂન ૨૦૧૬.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો