ફેબ્રુઆરી ૬
તારીખ
૬ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૧૯ – સર ટોમસ સ્ટેમફોર્ડ રેફલ્સે સિંગાપોરની સ્થાપના કરી.
- ૧૯૫૨ – એલિઝાબેથ દ્વિતીય યુનાઇટેડ કિંગડમના રાણી બન્યા.
- ૧૯૮૭ – જસ્ટિસ મેરી ગૌડ્રોન ઓસ્ટ્રેલિયાની હાઈકોર્ટમાં નિમણૂંક પામનાર પ્રથમ મહિલા બન્યા.
જન્મ
ફેરફાર કરો- ૧૮૭૪ – ભક્તિસિદ્ધાંત સરસ્વતી, ભારતીય ધર્મગુરુ અને ગૌડિયા મઠના સ્થાપક (અ. ૧૯૩૭)
- ૧૮૯૦ – ખાન અબ્દુલ ગફાર ખાન, રાજકીય અને અધ્યાત્મિક આગેવાન (અ. ૧૯૮૮)
- ૧૮૯૪ – કિરપાલ સિંઘ, ભારતીય આધ્યાત્મિક ગુરુ (અ. ૧૯૭૪)
- ૧૯૧૫ – કવિ પ્રદીપ, ભારતીય કવિ અને ગીતકાર (અ. ૧૯૯૮)
- ૧૯૬૦ – ઉપેન્દ્ર કુશવાહા, ભારતીય રાજકારણી
અવસાન
ફેરફાર કરો- ૧૯૩૧ – મોતીલાલ નહેરૂ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ (જ. ૧૮૬૧)
- ૧૯૬૪ – રાજકુમારી અમૃત કૌર, ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજનેતા અને સામાજીક કાર્યકર્તા (જ. ૧૮૮૯)
- ૨૦૨૨ – લતા મંગેશકર, ભારતીય પાર્શ્વગાયિકા (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૧૨-૨૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર February 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |