બાલાસિનોર તાલુકો
ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો
બાલાસિનોર તાલુકો ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. બાલાસિનોર આ તાલુકાનું મુખ્ય મથક છે.
બાલાસિનોર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહીસાગર |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૪૫૮૨૩ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બાલાસિનોર તાલુકાની એક તરફ સાબરકાંઠા જિલ્લો તેમ જ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે. પૂર્વ દિશામાંથી મહી નદી પસાર થાય છે. બાલાસિનોર તાલુકાની કુલ વસ્તી ર૦૧૧ મુજબ ૧,૪૫,૮૨૩ જેટલી છે.[૧] આ તાલુકામાં ૩ (ત્રણ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલાં છે. અહીં વણાકબોરી ખાતે વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર આવેલ છે.
બાલાસિનોર તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોબાલાસિનોર તાલુકામાં કુલ ૪૭ ગામો આવેલાં છે[૧] તેમ જ ગ્રામ પંચાયતોની સંખ્યા કુલ ૪૦ (ચાલીસ) છે.
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "About Mahisagar". મહીસાગર જિલ્લા કલેક્ટર - કચેરી. મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |