દીનારા (તા. ભુજ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
દીનારા (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
દીનારા (તા. ભુજ) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°53′35″N 69°44′19″E / 23.892940°N 69.738636°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોગામથી દક્ષિણે લગભગ એક કિમીના અંતરે સફેદ ચૂનાથી બનેલા ૫૦ ફીટ લાંબા અને ૧૮ ફીટ પહોળા એવાં જૈન મંદિરના ખંડરો જોવા મળે છે. અહીં ગુજરાતી પ્રણયકથાઓના નાયક સદેવંત અને સવલિંગે અભ્યાસ કરેલો એવું મનાય છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. 1880. પૃષ્ઠ 220.
- આ લેખ ગેઝેટિર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર, એન્ડ મહી કાંઠા. ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ દ્વારા પ્રકાશિત. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૦. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |