મુખ્ય મેનુ ખોલો

વડનગર તાલુકો

ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો

વડનગર તાલુકો ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો તાલુકો છે. વડનગર આ તાલુકાનું મુખ્ય મથક છે.

વડનગર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
મુખ્ય મથક વડનગર
વસ્તી ૧,૪૫,૪૪૫[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૪ /
સાક્ષરતા ૭૦.૭% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વડનગર તાલુકામાં આવેલાં ગામોફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "Vadnagar Taluka Population, Religion, Caste Mahesana district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨ માર્ચ ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો