વાંસદા (વિધાન સભા બેઠક)

વાંસદા (વિધાન સભા બેઠક) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે. આ બેઠક નવસારી જિલ્લામાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.

વિભાગવાર યાદી ફેરફાર કરો

આ વિધાનસભા બેઠકમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે.[૧]

  1. વાંસદા તાલુકો સંપૂર્ણ
  2. ચિખલી તાલુકાના સમાવિષ્ટ ગામો – જોગવાડ, કાંગવઇ, રાનવેરી કલ્લા, રાનવેરી ખુર્દ, ખરોલી, કુકેરી, સુરખાઇ, રાનકુવા, માણેકપોર, હરણગામ, દોણજા, સાદડવેલ, બામણવેલ, ખાંભડા, ખુડવેલ, ફડવેલ, સારવણી, અંબાચ, કણભઇ, સિયાદા, કલિયારી, બામણવાડા, આમધરા, મોગરાવાડી, ઘોલાર, ગોડથલ, વેલણપોર, કાકડવેલ, માંડવખડક, અગાસી, રુમલા, ઘોડવણી, ઝરી, ઢોલુમ્બર.
  3. ખેરગામ તાલુકાના સમાવિષ્ટ ગામો - કાકડવેરી, પાટી, તોરણવેરા, નડગધરી, ધામધુમા, પાણીખડક

મતદારોની કુલ સંખ્યા ફેરફાર કરો

[૨]

ચૂંટણી મતદાન મથકો પુરુષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ મતદારો
૨૦૧૪ ૨૯૫ ૧૩૧૪૭૩ ૧૩૧૨૧૫ ૨૬૨૬૮૮

વિધાનસભા સભ્ય ફેરફાર કરો

ચૂંટણી પરિણામો ફેરફાર કરો

૨૦૧૨ ફેરફાર કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨: વાંસદા
પક્ષ ઉમેદવાર મતો % ±
કોંગ્રેસ છનાભાઈ ચૌધરી 1,05,829 51.83
ભાજપ નરેશભાઈ પટેલ 80,213 39.28
બહુમતી 25,616 12.54
કુલ માન્ય મતદાતાઓ 2,04,194 81.40
કોંગ્રેસ વિજેતા (નવી બેઠક)

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-06.
  3. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2013-11-26 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-29.