વાલિયા તાલુકો

ગુજરાતના ભરૂચ જિલ્લાનો તાલુકો

વાલિયા તાલુકો ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનો તાલુકો છે. વાલિયા આ તાલુકાનું મુખ્ય મથક છે.

વાલિયા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોભરૂચ
મુખ્ય મથકવાલિયા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૪૫૪૦૦
 • લિંગ પ્રમાણ
૯૬૨
 • સાક્ષરતા
૬૪.૪%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

આ તાલુકાના લોકોમાં મુખ્ય વસ્તી આદિવાસીઓની છે. જેમાં મુખ્યત્વે વસાવા જાતિના લોકો અહીં વસે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી તુવેર તેમ જ કપાસની થાય છે. કેટલાંક ગામોમાં પિયતની સગવડ હોવાથી શેરડીનો પાક પણ કરવામાં આવે છે. વાલિયા તાલુકામાં વટારીયા ખાતે સહકારી ધોરણે ચાલતું ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે.

વાલિયા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

વાલિયા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Valia Taluka Population, Religion, Caste Bharuch district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો