વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પૂર્ણ વિનંતીઓ ૪
કાનજી ભુટ્ટા બારોટ
ફેરફાર કરોકાનજી ભુટ્ટા બારોટ વિષે માહિતી પૂરી પાડવા --VikramVajir (ચર્ચા) ૦૮:૩૭, ૨૮ નવેમ્બર ૨૦૨૦ (IST)
- @VikramVajir: કૌશિકરાય પંડ્યા દ્વારા "નવા રસના માલમી કાનજી ભૂટા બારોટ" (૨૦૧૦) નામનુ પુસ્તક સંપાદિત કરવામાં આવ્યું હતું. મેળવવાનો પ્રયત્ન કરું છું. મળશે તો જણાવીશ. --Gazal world (ચર્ચા) ૨૦:૪૪, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- Update: પુસ્તકના લેખકનો સંપર્ક કર્યો છે. પુસ્તક મળી જશે. --Gazal world (ચર્ચા) ૧૫:૫૯, ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! પુસ્તક મળી ગયું છે. અગત્યની માહિતી અનુક્રમણિકા સહિત મોકલી આપી છે. આ પુસ્તકમાંથી બીજી કોઈ માહિતી જોઈએ તો નવી વિનંતી મૂકશો. --Gazal world (ચર્ચા) ૧૨:૪૬, ૩૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
કામ થઈ ગયું
શરીફા વીજળીવાળા
ફેરફાર કરોગુજરાતી વિવેચક, સંપાદક અને અનુવાદક શરીફા વીજળીવાળા વિશે કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.
શરીફા વીજળીવાળા લેખ માટે. --Vijay Barot (ચર્ચા) ૨૧:૦૫, ૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! હર્ષદ ત્રિવેદી સંપાદિત પુસ્તક તપસીલમાંથી એક મુલાકાત મોકલી છે. બહું માહિતી નથી પણ ઉપયોગી થઈ પડશે. --Gazal world (ચર્ચા) ૧૮:૩૦, ૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું આભાર મિત્ર. --Vijay Barot (ચર્ચા) ૨૧:૪૪, ૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
પ્રકાશ ન. શાહ
ફેરફાર કરોગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી પામનાર પ્રકાશ ન. શાહ (લેખક, પત્રકાર, તંત્રી) વિશે કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.
પ્રકાશ ન. શાહ લેખ માટે. --Vijay Barot (ચર્ચા) ૨૧:૦૯, ૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! (ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત "ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ" (ભાગ ૮) માંથી માહિતી મોકલેલ છે). --Gazal world (ચર્ચા) ૨૨:૧૪, ૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
કામ થઈ ગયું
આ પુસ્તક વિશે લેખ બનાવવાનો હોવાથી તેની માહિતી મોકલશો.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૩૮, ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ) આનો સંદર્ભ ટાકવા માટે જુઓ w:en:Bhadrambhadra. 'ગુજરાતીના ગૌરવગ્રંથો' પુસ્તકમાંથી હજુ એક માહિતી મોકલીશ. થોડિવાર પછી. --Gazal world (ચર્ચા) ૦૦:૦૦, ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! (બહેચરભાઈ પટેલ કૃત "ગુજરાતીના ગૌરવગ્રંથો" પુસ્તકમાંથી માહિતી મોકલી). --Gazal world (ચર્ચા) ૧૪:૪૬, ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું—હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૫૫, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
આ પુસ્તક વિશે વધુ માહિતી હોય તો મોકલવા વિનંતી છે જેથી લેખને વિસ્તૃત કરી શકાય.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૪:૧૭, ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! (ડૉ. રસીલા કડીઆ કૃત પુસ્તક "આત્મકથા: સ્વરૂપ અને વિકાસ"માંથી માહિતી મોકલી). --Gazal world (ચર્ચા) ૧૪:૪૪, ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- @Brihaspati: Don't forget to mark your request as 'resolved'. --Gazal world (ચર્ચા) ૦૧:૨૦, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું —હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૫૫, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- @Brihaspati: Don't forget to mark your request as 'resolved'. --Gazal world (ચર્ચા) ૦૧:૨૦, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
અસૂર્યલોક
ફેરફાર કરોભગવતીકુમાર શર્માની સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નવલકથા અસૂર્યલોક વિશે વિશ્વકોશ તેમજ 'ગુજરાતીના ગૌરવગ્રંથો'માં કોઇ માહિતી/લેખ ઉપલબ્ધ હોય તો મોકલશો.
અસૂર્યલોક લેખ માટે. --Vijay Barot (ચર્ચા) ૨૩:૨૦, ૧૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! (બહેચરભાઈ પટેલ કૃત "ગુજરાતીના ગૌરવગ્રંથો" પુસ્તકમાંથી અને ગુણવંત વ્યાસ સંપાદિત "પુરસ્કૃત નવલકથા" પુસ્તકમાંથી માહિતી મોકલી). --Gazal world (ચર્ચા) ૧૬:૪૭, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું આભાર.--Vijay Barot (ચર્ચા) ૨૦:૧૪, ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
મારી હકીકત
ફેરફાર કરોગુજરાતી ભાષાની પ્રથમ આમકથા મારી હકીકત (લે. નર્મદ) વિશે વિશ્વકોશ તેમજ અન્ય કોઈ ગ્રંથમાં ઉપયોગી માહિતી/લેખ ઉપલબ્ધ હોય તો મોકલશો.
મારી હકીકત લેખ માટે. --Vijay Barot (ચર્ચા) ૦૦:૨૬, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! (ડૉ. રસીલા કડીઆ કૃત પુસ્તક "આત્મકથા: સ્વરૂપ અને વિકાસ"માંથી અને સતીશ વ્યાસ કૃત "આત્મકથા" (સાહિત્યસ્વરૂપ પરિચયશ્રેણી)માંથી માહિતી મોકલી). --Gazal world (ચર્ચા) ૧૬:૪૪, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું આભાર.--Vijay Barot (ચર્ચા) ૨૦:૧૩, ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
કાન્હડદે પ્રબંધ
ફેરફાર કરોઆ પુસ્તક વિશેની માહિતી મોકલશો જેથી તેનું પૃષ્ઠ બનાવી શકાય. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૩૪, ૩૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! ('ગુજરાતી વિશ્વકોશ' અને 'ગુજરાતી સાહિત્યકોશ'માંથી). Please add full citation while citing the sources. --Gazal world (ચર્ચા) ૦૨:૫૬, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૯:૫૭, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
હમ્મીરપ્રબંધ
ફેરફાર કરો'હમ્મીરપ્રબંધ'ની માહિતી હોય તો મોકલશો જેથી તેના વિશે લેખ બનાવી શકાય. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૦૧, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! ('ગુજરાતી સાહિત્યકોશ'માંથી). --Gazal world (ચર્ચા) ૧૪:૦૦, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૦૪, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
સિદ્ધહેમશબ્દાનુશાસન
ફેરફાર કરોકૃપા કરીને આ ગ્રંથની માહિતી કે વિવેચન મોકલો જેથી તેના વિશેનું પૃષ્ઠ બનાવી શકાય. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૦૬, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! ('ગુજરાતી વિશ્વકોશ'માંથી). --Gazal world (ચર્ચા) ૧૩:૫૯, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૦૪, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
આંગળીયાત
ફેરફાર કરોઆંગળીયાત, જોસેફ મેકવાનની નવલકથા માટે કોઇ સંદર્ભ હોય તો પૂરો પાડવા વિનંતી છે --VikramVajir (ચર્ચા) ૧૬:૫૪, ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! ("ગુજરાતી વિશ્વકોશ" અને બહેચરભાઈ પટેલ કૃત "ગુજરાતીના ગૌરવગ્રંથો" પુસ્તકમાંથી) --Gazal world (ચર્ચા) ૨૦:૦૧, ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)
કામ થઈ ગયું-VikramVajir (ચર્ચા) ૧૭:૩૦, ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)
જનમટીપ
ફેરફાર કરોજનમટીપ, ઇશ્વર પેટલીકરની નવલકથા માટે કોઇ સંદર્ભ હોય તો પૂરો પાડવા વિનંતી છે -- --VikramVajir (ચર્ચા) ૧૭:૩૭, ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)
- મોકલ્યું! ("ગુજરાતી વિશ્વકોશ", "ગુજરાતી સાહિત્યકોશ" અને બહેચરભાઈ પટેલ કૃત "ગુજરાતીના ગૌરવગ્રંથો" પુસ્તકમાંથી) --Gazal world (ચર્ચા) ૦૨:૦૭, ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)
કામ થઈ ગયું