આ શ્રેણી હેઠળના લેખો વિવિધ વ્યવસાય વિશે માહિતી ધરાવે છે. વ્યવસાય અને પ્રવૃત્તિ વચ્ચેનો ફરક આવક અને નિજાનંદ છે. વ્યવસાય એને કહે છે જેમાંથી વ્યક્તિને સીધી કે આડકતરી આવક થાય જ્યારે પ્રવૃત્તિ ફક્ત નિજાનંદમાટે કરવામાં આવતા કાર્યોનો કહે છે.

ઉપશ્રેણીઓ

આ શ્રેણીમાં કુલ ૪ પૈકીની નીચેની ૪ ઉપશ્રેણીઓ છે.

શ્રેણી "વ્યવસાય" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૧૨ પૈકીનાં નીચેનાં ૧૨ પાનાં છે.