સપ્ટેમ્બર ૨૧
તારીખ
૨૧ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૬૫ – માલ્ટાએ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવી.
- ૧૯૬૫ – ગામ્બિયા, માલદીવ્સ અને સિંગાપુરને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે દાખલ કરવામાં આવ્યા.
- ૧૭૯૧ – બહેરીન, ભૂતાન અને કતાર સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
- ૧૯૭૬ – સેશેલ્સ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
- ૧૯૮૧ – બેલિઝ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રત થયું.
- ૧૯૮૪ – બ્રુનેઈ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું.
- ૧૯૯૧ – આર્મેનિયાએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા મેળવી.
જન્મ
ફેરફાર કરો- ૧૯૧૦ – દિનકરરાય કેશવલાલ વૈદ્ય, મીનપિયાસી ઉપનામથી જાણીતા ગુજરાતી ભાષાના કવિ અને પક્ષીવિદ્ (અ. ૨૦૦૦)
- ૧૯૩૯ – સ્વામી અગ્નિવેશ, (Agnivesh) ભારતીય દાર્શનિક, શિક્ષણવિદ્ અને રાજકારણી
- ૧૯૮૦ – કરીના કપૂર, ભારતીય અભિનેત્રી
અવસાન
ફેરફાર કરો- ૧૭૪૩ – જય સિંહ દ્વિતીય, (Jai Singh II) ભારતીય રાજા (જ. ૧૬૮૮)
- ૧૯૩૮ – આઈવાના બ્રલિચ માઝુરાનિચ, ક્રોએશિયન લેખિકા (જ. ૧૮૭૪)
- ૧૯૯૨ – તારાચંદ બડજાત્યા, (Tarachand Barjatya)ભારતીય ફિલ્મ નિર્માતા અને રાજશ્રી પ્રોડક્શન્સના સ્થાપક (જ. ૧૯૧૪)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 21 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.