સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Meghdhanu, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૦૮:૪૮, ૨૩ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

નારીવાદ અને લોકસંસ્કૃતિ પ્રતિયોગિતાનું પરિણામ ફેરફાર કરો

અભિનંદન, તમે સબમિટ કરેલા બધા જ એટલે કે ચારેય લેખો સ્વીકાર્ય હતા અને પરિણામે તમે ૪ ગુણાંક સાથે આ પ્રતિયોગિતામાં તૃતિય ક્રમાંકે આવો છો. તમે રજૂ કરેલા લેખોની ગુણવત્તા સરસ છે. ભવિષ્યમાં પણ તમે આવી પ્રતિયોગિતાઓમાં ભાગ લો એવી આશા.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૧, ૧૭ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર

Feminism and Folklore 2023 - Local prize winners ફેરફાર કરો

 

Please help translate to your language

Congratulations on your remarkable achievement of winning a local prize in the Feminism and Folklore 2023 writing competition! We greatly appreciate your valuable contribution and the effort you put into documenting your local Folk culture and Women on Wikipedia. To ensure you receive your prize, please take a moment to complete the preferences form before the 1st of July 2023. You can access the form by clicking here. We kindly request you to submit the form before the deadline to avoid any potential disappointments.

If you have any questions or require further assistance, please do not hesitate to contact us via talkpage or Email. We are more than happy to help.

Best wishes,

FNF 2023 International Team

Stay connected     

MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૧૭, ૧૦ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

Feminism and Folklore 2023 - A Heartfelt Appreciation for Your Impactful Contribution! ફેરફાર કરો

 

Please help translate to your language

Dear Wikimedian,

We extend our sincerest gratitude to you for making an extraordinary impact in the Feminism and Folklore 2023 writing competition. Your remarkable dedication and efforts have been instrumental in bridging cultural and gender gaps on Wikipedia. We are truly grateful for the time and energy you've invested in this endeavor.

As a token of our deep appreciation, we'd love to send you a special postcard. It serves as a small gesture to convey our immense thanks for your involvement in the competition. To ensure you receive this token of appreciation, kindly fill out this form by August 15th, 2023.

Looking ahead, we are thrilled to announce that we'll be hosting Feminism and Folklore in 2024. We eagerly await your presence in the upcoming year as we continue our journey to empower and foster inclusivity.

Once again, thank you for being an essential part of our mission to promote feminism and preserve folklore on Wikipedia.

With warm regards,

Feminism and Folklore International Team.

--MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૦૭, ૨૬ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ ફેરફાર કરો

નમસ્તે,
૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ગુજરાતી વિકિપીડિયા પર નારીવાદ અને લોકસંસ્કૃતિ પ્રતિયોગિતાની તૃતીય આવૃતિની શરૂઆત થઈ રહી છે. પ્રતિયોગિતાની પૂર્વ આવૃતિઓમાં સાંસ્કૃતિક અને લિંગભેદના અંતરને ઘટાડવામાં તમારું નોંધપાત્ર સમર્પણ અને પ્રયત્નો સહાયક રહ્યા છે. આ વર્ષની પ્રતિયોગિતામાં આપની હાજરી અને યોગદાન અમને પ્રોત્સાહક રહેશે. પ્રતિયોગિતામાં આપના વિશેષ પ્રદાન અને હિસ્સેદારીનો અભિલાષી... સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૫૨, ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર

નમસ્કાર, નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ પ્રતિયોગિતામાં ગુજરાતી વિકિપીડિયા પર લેખ સંપાદન દ્વારા આપનું અમૂલ્ય યોગદાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિપીડિયા આપના સહભાગની સરાહના કરે છે. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૨૦, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર

આભાર અને અભિનંદન ફેરફાર કરો

શ્રી. મેઘધનુ, આપે નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ સ્પર્ધામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર માનું છું. સ્પર્ધામાં સબમિટ કરેલા લેખોનું મુલ્યાંકન પૂર્ણ થયું છે અને અહેવાલ અંતર્ગત સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આપે સ્પર્ધા અંતર્ગત નવા બનાવેલા બધા જ લેખો સ્વીકૃતિ પામ્યા છે અને પરિણામે ૧૨ ગુણ સાથે આપ આ સ્પર્ધામાં દ્વિતિય ક્રમે આવ્યા છો, જેના માટે અભિનંદન. ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૦, ૧૧ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર

આપના નીચેના લેખોની ચકાસણી કરવામાં આવી છે ફેરફાર કરો

છેલ્લી અપડેટ બાદ નીચેના નવા લેખોની ચકાસણી કરવામાં આવી છે:

  • ગોપી ( Dsvyas એ ચકાસણી કરી; સ્થિતિ = approved)

જો આપે હા કહી હશે તો જ કેમ્પવિઝ બોટ આ યાદી મોકલશે. - CampWiz Bot (ચર્ચા) ૦૩:૩૮, ૧૬ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર