સાંધવ (તા. અબડાસા)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
સાંધવ (તા. અબડાસા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
સાંધવ (તા. અબડાસા) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°09′21″N 68°58′05″E / 23.155967°N 68.967941°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
| |||
વેબસાઇટ | https://sandhav.in/index.php |
ઇતિહાસ
ફેરફાર કરોઆ ગામ નજીક મધ્ય પથ્થરયુગકાલીન ઓજારો મળી આવ્યા છે જે અંદાજે ૧.૧૪ લાખ વર્ષ જૂના હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.[૨][૩]
ગામની પ્રાથમિક ગ્રુપ શાળાની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ કરવામાં આવેલી.[૪]
મહત્વના સ્થળો
ફેરફાર કરોગામના મહત્વના સ્થળો નીચે મુજબ છે.[૫]
- જૂની પ્રાથમિક શાળા
- વડ અને ચબુતરો
- જખૌવારો કૂવો
- સેલોર વાવ
- જૂનું જૈન દેરાસર
- કૂવો-હવાડો
- ગંગાબેન થોભણ દેવજી હોસ્પિટલ
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં નીચે મુજબ ધાર્મિક સ્થળો છે:[૬]
- લાલછતા પીર દરગાહ
- હનુમાન મંદિર
- જૈન દેરાસર
- ધાવલછાપીર દરગાહ
- મહાદેવ મંદિર
- વાછરાદાદા મંદિર
- હિંગોરા મસ્જિદ
- ખત્રી મસ્જિદ
- આશાપુરા ધામ
- નીલકંઠ મહાદેવ મંદિર
- ગાત્રાળ માતાજી મંદિર
- ખેતરપાળદાદા મંદિર
- યારવલીપીર દરગાહ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૩ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
- ↑ Blinkhorn, J.; Ajithprasad, P.; Mukherjee, A.; Kumar, P.; Durcan, J. A.; Roberts, P. (2019-11-15). "The first directly dated evidence for Palaeolithic occupation on the Indian coast at Sandhav, Kachchh". Quaternary Science Reviews. 224: 105975. doi:10.1016/j.quascirev.2019.105975. ISSN 0277-3791.
- ↑ "The first directly dated evidence for Palaeolithic occupation on the Indian coast at Sandhav, Kachchh". www.shh.mpg.de (અંગ્રેજીમાં). મેળવેલ 2024-03-17.
- ↑ "સાંધવ ગામ". sandhav.in. મૂળ માંથી 2024-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2024-03-17.
- ↑ "સાંધવ ગામ". sandhav.in. મૂળ માંથી 2024-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2024-03-17.
- ↑ "સાંધવ ગામ". sandhav.in. મૂળ માંથી 2024-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2024-03-17.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |