સુંવાલી (તા. ચોર્યાસી)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
સુંવાલી(તા.ચોર્યાસી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલું ગામ છે. સુંવાલી ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
સુંવાલી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°11′42″N 72°49′10″E / 21.195°N 72.819444°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | ચોર્યાસી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર તેમજ શાકભાજી |
આ ગામ દરિયાકિનારે આવેલું છે, જેનો રેતાળ પટ અત્યંત રમણીય છે. સુરત શહેરથી લોકો અહીં સહેલ કરવા માટે આવે છે.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- સુંવાલી ગામના દરિયાકિનારા વિશે ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |