હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એ ગુજરાત, ભારતમાં સાહિત્ય, પત્રકારત્વ અને કલા ક્ષેત્રે અપાતું એક સન્માન છે. ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હરીન્દ્ર દવેની સ્મૃતિમાં સ્થપાયેલ હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦૫થી પ્રતિવર્ષ આ પારિતોષિક આપવામાં આવે છે.[૧]
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય, પત્રકારત્વ, કલા | |
શરૂઆત | ૨૦૦૫ | |
પ્રથમ પુરસ્કાર | ૨૦૦૫ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૨૨ | |
કુલ પુરસ્કાર | ૧૮ | |
પુરસ્કાર આપનાર | હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ | |
વર્ણન | સાહિત્ય, પત્રકારત્વ અને કલા ક્ષેત્રે અપાતું સન્માન | |
પ્રથમ વિજેતા |
| |
અંતિમ વિજેતા |
|
પુરસ્કૃત વ્યક્તિઓ
ફેરફાર કરોવર્ષ | સાહિત્ય | પત્રકારત્વ | કલા |
---|---|---|---|
૨૦૦૫ | રાજેશ વ્યાસ | કુંદન વ્યાસ | |
૨૦૦૬ | ભરત વિંઝુડા | દિગન્ત ઓઝા | |
૨૦૦૭ | ખલીલ ધનતેજવી | શશીકાંત વસાણી | |
૨૦૦૮ | હરીશ મીનાશ્રુ | ભરત ઘેલાણી | |
૨૦૦૯ | મૂકેશ જોષી[૨] | અજય ઉમટ[૨] | |
૨૦૧૦ | ઉદયન ઠક્કર[૩] | કીર્તિ ખત્રી[૩] | |
૨૦૧૧ | અંકિત ત્રિવેદી[૪] | ભગવતીકુમાર શર્મા[૪] | |
૨૦૧૨ | હિતેન આનંદપરા[૫] | નગીનદાસ સંઘવી[૫] | |
૨૦૧૩ | હેમેન શાહ | ભાલચંદ્ર જાની | |
૨૦૧૪ | સંજુ વાળા | દીપક માંકડ | |
૨૦૧૫ | હર્ષ બ્રહ્મભટ્ટ[૬] | હિરેન મહેતા | |
૨૦૧૬ | ભાગ્યેશ ઝા | જયંતી દવે | |
૨૦૧૭ | સુરેન ઠાકર મેહુલ | વિકાસ ઉપાધ્યાય | પુરુષોત્તમ ઉપાધ્યાય |
૨૦૧૮ | જવાહર બક્ષી[૭] | કૌશિક મહેતા[૭] | સરિતા જોશી[૭] |
૨૦૧૯ | એસ. એસ. રાહી[૮] | શિરીષ મહેતા | આશિત દેસાઈ - હેમા દેસાઈ |
૨૦૨૦ | કિરણસિંહ ચૌહાણ[૮] | રમેશ તન્ના | પ્રવીણ સોલંકી |
૨૦૨૧ | નીતિન વડગામા[૯] | કેતન મિસ્ત્રી[૯] | મનહર ઉધાસ[૯] |
૨૦૨૨ | ભાવેશ ભટ્ટ[૧] | આશિષ ભીંડે[૧] | સનત વ્યાસ[૧] |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "આયોજન: ભાવેશ ભટ્ટ, આશિષ ભીન્ડે અને સનત વ્યાસને પારિતોષિક". દિવ્ય ભાસ્કર. 30 November 2023. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
- ↑ ૨.૦ ૨.૧ "'દિવ્ય ભાસ્કર'ના અજય ઉમટને હરીન્દ્ર દવે એવોર્ડ". દિવ્ય ભાસ્કર. 9 September 2010. મેળવેલ 5 December 2023.
- ↑ ૩.૦ ૩.૧ "કીર્તિ ખત્રી-ઉદયન ઠક્કરની હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક માટે પસંદગી". દિવ્ય ભાસ્કર. 9 September 2011. મૂળ સંગ્રહિત માંથી 7 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
- ↑ ૪.૦ ૪.૧ "Bhagwati Kumar Sharma, Ankit Trivedi receive Harindra Dave award". DeshGujarat. 2 October 2012. મૂળ સંગ્રહિત માંથી 4 જુલાઈ 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ "મોરારીબાપુના હસ્તે હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક". દિવ્ય ભાસ્કર. 21 September 2013. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
- ↑ "Harsh Brahmbhatt to be awarded Harindra Dave Paritoshik". DeshGujarat. 30 August 2016. મૂળ સંગ્રહિત માંથી 25 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૭.૦ ૭.૧ ૭.૨ "સરિતા જોશી, જવાહર બક્ષી, કૌશિક મહેતાને 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક'". ચિત્રલેખા. 3 November 2019. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
- ↑ ૮.૦ ૮.૧ "no creator writes to get the title". Gujarati Mid-Day. 19 December 2021. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ "'ચિત્રલેખા'ના વરિષ્ઠ પત્રકારને 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક' એનાયત થશે". ચિત્રલેખા. 4 September 2022. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.