વીડી (તા. અંજાર)
વીડી (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
વીડી (તા. અંજાર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°05′36″N 70°00′27″E / 23.093214°N 70.007522°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
વીડી ગામ તાલુકા મથક અંજારથી ૪ કિમીના અંતરે આવેલું છે.
ઇતિહાસ
ફેરફાર કરોવીડી ગામ કચ્છ ગુર્જર ક્ષત્રિયો દ્વારા સ્થાપેયલ ૧૯ ગામોમાંનું એક છે.[૨] [૩][૪][૫][૬] જોકે, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં ગૂર્જર ક્ષત્રિયોએ બનાવેલ જૂના મકાનોમાંથી મોટાભાગના નષ્ટ પામ્યા હતા.
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરોકચ્છ ગૂર્જર ક્ષત્રિયો માંથી કેટલાક રેલ્વેના કોન્ટ્રાક્ટર બન્યા હતા અને ૧૮૬૦-૧૯૧૦ના સમયગાળામાં ખ્યાતિ પામ્યા હતા.[૭][૮][૯]
વીડી ગામ ક્રિકેટ ખેલાડી રાજેશ ચૌહાણના વડવાઓનું ગામ છે.[૧૦]
મંદિરો
ફેરફાર કરોવીડી ગામની બહાર ગુફામાં હનુમાન મંદિર આવેલું છે, જે ખૂબ પ્રખ્યાત છે. ગામમાં ગૂર્જર ક્ષત્રિયોના કુળદેવીના મંદિરો આવેલા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2013-12-03.
- ↑ "Kutch Gujar Kshatriyas, History & names of their 18 Villages". મૂળ માંથી 2011-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-28.
- ↑ "Press Report after earthquake Giving details of Villages, Art & Skills of Mistris of Kutch". મૂળ માંથી 2012-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-28. સંગ્રહિત ૨૦૧૨-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
- ↑ "Press Report on Houses, History of Mistiris of Kutch". મૂળ માંથી 2012-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-28.
- ↑ Kutch Gurjar Kshatriyas
- ↑ Gurjar Kshatriyas, also known as Mistris, came to Kutch from Rajasthan. They are skilled in building construction. They first established themselves at Dhaneti and were granted 18 villages by the rulers of Kutch. They are famous designers and developers of buildings and bridges
- ↑ Nanji Bapa ni Nondh-pothi published in Gujarati in year 1999 from Vadodara. It is a diary of Railway Contracts done by KGK community noted by Nanji Govindji Tank of Hajapar/Jamshedpur, compiled by Dharsibhai Jethalal Tank of Nagalpar/Tatanagar. This book was given Aank Sidhhi award by Kutch Shakti at Mumbai in year 2000.Railway Contractors from Veedee
- ↑ Ratna Bhagat Ni Chopdi :1930
- ↑ Kadia Kshatriya Abhudaya:1897
- ↑ Raja Pawan Jethwa (૨૦૦૭). Kutch Gurjar Kshatriyas: A brief History & Glory. કલક્તા.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |